suvichar
✕

ફક્ત 5 રૂપિયામાં કિડની સાફ કરો.. !

Updated: મંગળવાર, 23 જાન્યુઆરી 2018 (17:17 IST)
કિડની આપણા લોહીમાંથી મીઠુ અને શરીરમાં ઘુસેલા બેક્ટેરિયાને ફિલ્ટર કરે છે.  પણ જ્યારે કિડનીમાં મીઠુ ભેગુ થાય છે તો એ માટે ઈલાજની જરૂર પડે છે.  તમે ચાહો તો એ માટે સહેલો ઉપાય પણ કરી શકો છો. 
 
કોથમીરના પાનનો એક ગુચ્છો લઈને સારી રીતે તેની સફાઈ કરો અને પછી નાના-નાના ટુકડામાં કાપીને તેને પૉટમાં મુકો. પછી તેમા ચોખ્ખુ પાણી નાખીને 10 મિનિટ સુધી ઉકાળો. થોડીવાર તેને રહેવા દો  જેનાથી તે ઠંડુ થઈ જાય. 
 
ત્યારબાદ તેને ગાળીને બોટલમાં ભરી લો. .  તમે તેને ઠંડુ કરવા ફ્રીજમાં પણ મુકી શકો છો. પછી રોજ એક ગ્લાસ પીવો. તમે જોશો કે પેશાબ દ્વારા મીઠુ અને અશુદ્ધ વસ્તુઓ બહાર નીકળવા માંડશે. 

વધુ જુઓ..

એક મહિલાએ તેના પતિ સાથે મળીને તેના પ્રેમીની હત્યા કરી, તેના મૃતદેહને કોથળામાં ભરીને નહેરમાં ફેંકી દીધો.

દિલ્હીની રામલીલામાં રાવણની સાથે વંદાના પૂતળાનું પણ થશે દહન

પ્રધાનમંત્રી માર્ક કાર્ને તારીખોની જાહેરાત કરી. જાણો શું છે એજન્ડામાં.

"CJP ની ત્રિરંગા કૂચમાં ભાગ ન લો; ફક્ત 11 લોકોને જ મંજૂરી આપવામાં આવશે," દિલ્હી પોલીસ અપીલ

તહેવારોની મોસમ દરમિયાન સોના અને ચાંદીના ભાવમાં વધારો; અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે ચાલુ દર શું છે?

વધુ જુઓ..

ક્યારે છે નવરાત્રીની આઠમ - 18 કે 19 ઓક્ટોબર ક્યારે છે મહાઅષ્ટમી ? જાણો રાશિ મુજબ ઉપાય

નવરાત્રીના છટ્ઠા દિવસે માતા કાત્યાયની માતાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 16 ઓક્ટોબર 2026

નવરાત્રિ દરમિયાન માસિક ધર્મ આવે તો શું કરવું? આ રીતે વ્રત અને પૂજા પૂર્ણ કરો

Navratri Day 6: કાત્યાયની માતાના મંત્ર, જાણો દૈવી સ્વભાવ, મંત્ર અને શું પ્રસાદ ચઢાવશો

આગળનો લેખ
Show comments