1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
  4. benefits of amla juice

પીવો આમળાનું જ્યુસ અને રહો હંમેશા ફિટ

આમળાનું જ્યુસ
આજના સમયમાં યૂરીન ઈંફ્કેશનની મહિલા અને પુરૂષ બંનેમા વધી રહ્યા છે. આ સમસ્યા મૂત્ર માર્ગમાં સંક્રમણના કારણે હોય છે. તેના નિદાન માટે મોંઘા પ્રોડક્તનો ઉપયોગ કર્યા પછી પણ લોકો ચિકિત્સકોના ચક્કર લગાવતા રહે છે.  આ સમસ્યા માટે આમળાનું જ્યુસ આ સમસ્યાનો રામબાણ ઈલાજ છે. આ શરીરમાં અન્ય રોગ સામે લગવામાં મદદરૂપ છે. 
 
- રોજ સવારે ખાલી પેટ એક ગ્લાસ પાણી સાથે આમળાનુ જ્યુસ પીવો 
- તેનાથી શરીરમાં રહેલા બધા ઝેરીલા તત્વ બહાર નીકળી જશે. 
- તેના પેટ અને કિડની સાફ થઈ જશે 
- યૂરીન ઈંફેક્શનની સમસ્યા નહી રહે. 
આગળનો લેખ
દરેક મહિલા માટે જરૂરી છે આ Kitchen Tips