Webdunia - Bharat's app for daily news and videos

Install App

High blood Pressure- હાઈ બલ્ડ પ્રેશરને કંટ્રોલ કરવા માટે આ ડ્રિંકનો સેવન કરો

Updated: શુક્રવાર, 29 જૂન 2018 (17:34 IST)
સૌભાગ્યથી ઘણી પ્રાકૃતિક ઉપાય છે જેથી બલ્ડપ્રેશરને નિયંત્રિત કરી શકાય છે. ઘણા દશકોથી લોકો બલ્ડપ્રેશરને ઓછું કરવા માટે એક ડ્રિંકનો  સેવન કરવા આવી રહ્યા છે જે મુખ્ય પદાર્થો દૂધ અને લસણથી મિક્સ કરીને બને છે. 
ALSO READ: સવારે ખાલી પેટ લસણ ખાવાના થાય છે આ 5 ફાયદા
બ્લડપ્રેશર ઓછું કરવામાં લસણ ખૂબ લાભદાયક ગણાય છે. કારણકે એમાં અલિસિન નામનો ઘટક હોય છે ,જે બ્લ્ડપ્રેશર પર ચમતકારિક રૂપથી કામ કરે છે અને એમની તપાસ કરતા રહે છે. 
 
જ્યારે લસનને દૂધ સાથે મિક્સ કરાય છે જે કેલ્શિયમ અને એંટીબેક્ટીરિયલ ગુણોથી ભરેલું હોય છે , તો પરિણમા આશચર્યજનક હોય છે. આ ડ્રિંકને બનાવા માટે 
ALSO READ: આ ડાયેટ પ્લાન અપનાવો અને 7 દિવસમાં 7 કિલો વજન ઘટાડો
જરૂરી સામગ્રી અને એમની માત્રા વિશે 
 
મિલ્ક અને ગાર્લિક 
જરૂરી સામગ્રી
1 ટીસ્પૂન વાટેલું લસણ 
1 કપ દૂધ 
1 ટીસ્પૂન મધ(ઈચ્છામુજબ) 
વિધિ- સૌથે પહેલા લસણની કલીને વાટીને એને 1 કપ હૂંફાણા દૂધમાં મિક્સ કરો. જો તમેન લસનનું સ્વાદ પસંદ નહી હોય તો એમાં થોડું  મધ મિક્સ કરો. 
 
અઠવાડિયામાં બે વાર આ ડ્રિંક પીવાથી તમને આરામ મળશે. તમારા બ્લ્ડપ્રેશરને નિયંત્રિત રહેશે અને તમારા શરીરના કામો પણ સુધાર થશે. 

વધુ જુઓ..

ફ્લેશ ફલડ શું હોય છે ? કેમ પર્વતો પરથી અચાનક આવે છે વિનાશનું પૂર

નેપાળમાં આવેલા પુરમાં ઓછામાં ઓછા 105 ભારતીય પર્યટક થયા ગુમ, હેલ્પલાઈન નંબર જાહેર

31 ઓગસ્ટ સુધી દેશમાં ચોમાસુ સક્રિય રહેશે! 25 રાજ્યોમાં ભારે વરસાદ અને ભારે પવનની ચેતવણી

Gold-Silver Price- સોનાના ભાવ સ્થિર રહ્યા, ચાંદીના ભાવમાં વધારો, તપાસો...

કર્નાટકની ભૂતનાલ તળાવમાં એકસાથે 6 મૃતદેહ મળતાં ચકચાર, 4 મહિલાઓ અને 2 બાળકોનો સમાવેશ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 27 ઓગસ્ટ 2026

Raksha Bandhan 2026 Wishes Gujarati : કાચા દોરામાં બંધાયો અતૂટ પ્રેમ, ભાઈ-બહેનના સંબંધને ખાસ બનાવવા આ મેસેજીસ દ્વારા પાઠવો રક્ષાબંધનની શુભેચ્છા

ગુજરાતી જોક્સ - રક્ષાબંધનમાં ખૂબ હસાવશે આ જોક્સ

ફૂલ કાજળી વ્રતની કથા

રક્ષાબંધન પર ગુજરાતી ફિલ્મ ગીત - Raksha Bandhan 2026 Gujarati Songs

આગળનો લેખ
Show comments