Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

મધુર મકાઈના સ્વાસ્થ્ય માટે ગુણકારી છે

Updated: રવિવાર, 24 જૂન 2018 (08:34 IST)
મકાઈ વિવિધ રીતે ઉપયોગમાં લેવાય છે.  .શિયાળામાં મકાઈના લોટના રોટલા બનાવાય છે.  પંજાબી વાનગી મકાઈની રોટલી અને સરસોનું શાક માત્ર ઉતર ભારતીયો વચ્ચે જ નહી , પણ પૂરા ભારતવાસિમાં લોકપ્રિય છે.  મોટા- મોટા હોટલોમાં આ  શિયાળાની સ્પેશ્લ ડિશ ગણાય છે. મકાઈના લોટમાં મૂળા કે મેથી નાખી રાંધેલી રોટલી માખણ અને દહીં સાથે સ્વાદિષ્ટ લાગે છે. મકાઈના લોટથી બ્રેડ,બિસ્કીટ અને ટોસ્ટ પણ બને છે. કાચી મકાઈને સુકાવી તેનો કકરો લોટ દળી તેને  દૂધમાં રાંધીને ખાવાથી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક રહે છે. 
ALSO READ: રામબાણ ઉપાય - જાંબુ ખાઈ લો અને તેના ઠળિયા સાચવીને મુકો કારણ કે....
વરસાદમાં શેકેલી મકાઈ સૌને ખૂબ જ ભાવે છે. લોકો મકાઈ સિવાય પાપકાર્ન ,શેકેલા મકાઈના દાણાના પણ ખૂબ શોકીન હોય છે. જે સામાન્ય માણસથી  માંડીને મોટી મોટી કંપનિયો વેચે છે.  મકાઈ બાફીને તેને આમલીના ચટણી સાથે ખાવાથી ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. મકાઈનું  ગરમ-ગરમ સૂપ  દરેક મોસમમાં સ્વાસ્થ્ય માટે સારુ  છે અને સ્વીટ કાર્ન સૂપની તો વાતો જ અનોખી છે. 
મકાઈનું શરબત ,મુરબ્બો અનેક બનાવટી માખણ બનાવવામાં ઉપયોગમાં લેવાય છે. અને એના રેશે માટીના વાસણ , દવાઓ રંગરેજ કાગળની વસ્તુ અને કાપડ બનાવવામાં કામ આવે છે. પશુઓના ધાનના રૂપે પણ આ ઉપયોગમાં લેવાય  છે. હૃદયરોગ વિશેષજ્ઞ મકાઈનું તેલ અને ખાદ્ય પદાર્થોમાં તેનો ઉપયોગ કરવાની સલાહ આપે છે. એક પ્રકારની દારૂ અને બીયર બનાવવામાં પણ એનો પ્રયોગ કરાય છે. 
 
-આ પેટના અલ્સર અને કબ્જિયાતથી મુક્તિ અપાવવામાં સહાયક છે. ALSO READ: સૂતા પહેલા ન ખાશો આ 4 વસ્તુઓ, નહિ તો શરૂ થઈ જશે બીમારીઓ...
 
-આ વજન ઘટાડવામાં પણ મદદરૂપ છે. 
 
-નબળાઈમાં એ સારી ઉંર્જા આપે છે. 
 
-બાળકોના સૂકા રોગમાં પણ ફાયદાકારી છે. 
 
-આ મૂત્ર પ્રણાલી પર નિયંત્રણ રાખે છે. 
 
-દાંત મજબૂત રાખે છે. અને કાર્નફ્લેક્સના રૂપમાં ઉપયોગમાં લેવાતા હૃદયરોગમાં પણ લાભકારી છે.   
 
 

વધુ જુઓ..

કૂતરાઓના આતંક સામે અનોખો વિરોધ, નેતાએ નગર પંચાયત અધિકારીની ઓફિસમાં છોડી દીધા કૂતરા

અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી, 19 સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાયની આગાહી!

મહાકાલની નગરીમાં આજે દીવડાઓનો મહાસંગમ, શિપ્રા કિનારે પ્રગટશે 25 લાખ દીવા

પાંચ બાળકોની માતા અને જમાઈ વચ્ચે પ્રેમસંબંધ, લગ્નની જીદ લઈને સાસુ પહોંચી પોલીસ સ્ટેશન

પાગલ કૂતરાનો આતંક, 18 લોકોને કરડતાં અફરાતફરી; ગુસ્સે ભરાયેલા લોકોએ મારી નાખ્યો

વધુ જુઓ..

સંતાન સપ્તમી ક્યારે છે ? જાણી લો સાચી તારીખ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ, સામગ્રીનુ લિસ્ટ અને વ્રત કથા

બાપ્પાને ભોગ ધરાવવા બનાવો સ્પેશિયલ બૂંદી મોદક, આ ટ્રિકથી ફૂલી-ફૂલી બનશે બૂંદી

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની યાદી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 સપ્ટેમ્બર 2026

પરિવર્તિની એકાદશીનુ વ્રત ક્યારે છે ? નોંધી લો તારીખ, શુભ મુહૂર્ત અને પારણનો સમય

આગળનો લેખ
Show comments