Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો આખેર શું છે કિકી ચેલેંજ અને શા માટે છે ખતરનાક

બુધવાર, 1 ઑગસ્ટ 2018 (13:19 IST)
કેનેડિયન રેપર ડ્રેકના ગીત "કીકી ડૂ યૂ લવ મી"આ દિવસો ખૂબ ધૂમ મચાવી રહ્યું છે ઈંટરનેટના યુગમાં સૌથી મોટો રેંપ સુપરસ્ટારમાંથી એક રેપર ડ્રેકના સંગીતના નવા ચેલેંજએ જન્મ આપ્યું છે. Kiki Challenge ભારત, સ્પેન, યૂએસ, મલેશિયા અને યૂએઈ પોલીસના માથાનો દુખાવો બની ગયું છે. આ દેશોની પોલીસએ લોકોથી અપીલ કરી છે કે Kiki Challengeને સ્વીકાર ન કરવું આ ખતરનાક થઈ શકે છે. 
 

યૂએસની પોલીસએ તેને માનવ ઈતિહાસનો સૌથી ખતરનાક ફાંસ મૂવ જણાવ્યું છે ફ્લોરિડાની પોલીસ આ ડાંસ મૂવ કરતા પકડી હતાં 100 ડાલરનો દંડ લગાવાનો ઘોષણા  કરી છે. ભારતમાં પણ આ ડાંસ ચેલેંજ ઘના રાજ્યોની પોલીસ માટે માથાનો દુખાવો બની ગયું છે.
શું છે કીકી ચેલેંજ- પાછલા કેટલાક દિવસોથી  #KikiChallenge કીકી ચેલેંજએ ઈંટરનેટ પર ધૂમ મચાવી છે. આ કિકી ચેલેંજમાં કેનેડિયન રેપર ડ્રેકના ગીત Kiki do you love me પર લોકો ચાલતી ગાડીથી ઉતરીને દાંસ સ્ટેપ કરે છે અને બીજો કોઈ માણસ તેનો વીડિયો બનાવે છે આ સમયે ગાડીની સ્પીડ્ બહુ ધીમી હ્ય છે. ડાંસ પછી ફરીથી લોકોને ગાડીમાં જ બેસવું હોય છે. 
 

તેની શરૂઆત ઈંટરનેટ કોમેડિયનના તે ઈંસ્ટાગ્રામ પોસ્ટથી થઈ જેમાં તેને આ ગીત પર ડાંસ કર્યું હતું. એક અઠવાડિયા આ ગીત યૂએસનો નંબર વન ગેત બની ગયું હતું. 
આ ગીતનો તાવ લોકો પર આ રીતે છવાયું કે શું બાળક, વૃદ્ધ, યુવાન ન્યૂજ ચેલેંજના સ્ટૂડિયોજ અને હૉલીવુડ બૉલીવુડની હસ્તિઓ સાથે હજારો લોકો આ કીકી ચેલેંજ પડકારને સ્વીકાર કરી ચલાતી કારથી ઉતરીને વીડિયો સોશલ મીડિયા પર પોસ્ટ કરવું શરૂ કરી દીધું છે. 

બૉલીવુડના ઘણા એક્સટ્રેસએ પણ કીકી ચેલેંજ લેવા આ ગીત પર ચાલતીએ ગાડીની સાથે ડાંસ સ્ટેપ કર્યા. બૉલીવુડ અભિનેતા વરૂણ શર્મા, અભિનેત્રી નૂરા ફતેહી ટીવી કળાકાર કરિશ્મા શર્મા, અદા શર્મા સાથે હજારો લોકો આ ગીતની નકલ જુદાજુદા રીતે કરતા નજર આવી રહ્યા છે. 
અત્યાર સુધીમાં કિકી માટે ભારતના ઘણા રાજ્યોમાં પોલીસએ ચેતવણી આપી છે. મુંબઈ, પંજાબ, કર્ણાટક અને દિલ્હી ઉપરાંત યુપી પોલીસ પણલોકોએ આ ડાન્સ ચૅલેન્જને પડકારવા નહીં સલાહ આપી છે. યુપી પોલીસ દ્વારા સોશિયલ મીડિયા દ્વારા લોકોને ચેતવણી આપવામાં આવી છે.
 
યુપી પોલીસ ટ્વિટ કરે છે, "પ્રિય માતાપિતા, શું કિકી તમારું બાળકને પ્રેમ કરે કે નહીં, પણ અમે જાણીએ છીએ કે તમે ચોક્કસપણે કરો છો. તેથી, કૃપા કરીને કિકી પડકાર સિવાય, જીવનનાં તમામ પડકારોમાં તમારા બાળકો સાથે ઊભા રહો.મુંબઈ પોલીસએ જણાવ્યું હતું કે આ કાર્ય ફક્ત તમારા માટે જોખમી જ નથી પરંતુ અન્ય લોકોને પણ હડસેલી શકે છે. જાહેર રીતે વિક્ષેપ કરશો નહીં(Photos from twitter) 
 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - તુ જેલમાં જઈશ બીજુ શુ

ગુજરાતી જોક્સ - તમે પરિણીત છો

શાહરૂખ ખાને હિંદુ રીતિ રીવાજો મુજબ કરી પૂજા, બાળકો પણ જોવા મળ્યા તલ્લીન, ઈન્ટરનેટ પર છવાયો વિડીયો, ફેંસ થયા ગદ્દગદ્દ બોલ્યા - અસલી સુપરસ્ટાર

હેલ્થકેયર બ્રાંડે મંજુરી વગર આર માઘવનનો વીડિયો વાપર્યો, મૈડીને આવ્યો ગુસ્સો, મોકલી લીગલ નોટિસ

ગુજરાતી જોક્સ - અંગ્રેજી

આગળનો લેખ
Show comments