Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતી જોક્સ - બહેરુ બૈરુ ?

Updated: શનિવાર, 14 સપ્ટેમ્બર 2019 (17:23 IST)
એક જવાબદાર પતિ ડોક્ટર પાસે ગયો અને કહ્યુ કે ડોક્ટર સાહેબ મારી પત્ની બહેરી થઈ ગઈ છે. હુ રૂમમાંથી અવાજ લગાવતો રહુ છુ પણ તે સાંભળતી નથી. 
ડોક્ટર - તમે તેને અહી લઈ આવો 
પતિ - નહી ડોક્ટર સાહેબ હુ તેને ખૂબ પ્રેમ કરુ છુ અને આ વિશે તેને કશુ બતાવવા નથી માંગતો. તમે કોઈ દવા આપો જેથી હુ તેને કશુ પણ કહ્યા વગર ખવડાવી દઉ 
ડોક્ટર - ઠીક છે પહેલા તમે એક ટેસ્ટ કરો.. તમે 40 ફીટ દૂરથી પૂછો . How Are you. જો તે ન સાંભળી શકે તો 30 ફૂટ દૂરથી પૂછો.. છતા અન સાંભળે તો 20 ફૂટથી પછી 10 ફૂટથી..  ત્યારે તમે આવીને મને મળજો હુ એ હિસાબથી દવાઓ તૈયાર કરીને આપીશ 
પતિ ખુશ થઈને રાત્રે ઘરે જાય છે. પત્ની કિચનમાં રસોઈ બનાવી રહી હો છે .. 
પતિ 40 ફીટથી પૂછે છે . મેડમ આજે શુ બનાવી રહ્યા છો ?પત્નીનો કોઈ જવાબ નહી 
.. 30 ફીટથી.. સ્વીટી આજે રસોઈમાં શુ બનાવ્યુ છે.. કોઈ જવાબ ન મળ્યો.. 20 ફીટથી.. દેવીજી આજે ખાવામાં શુ બનાવ્યુ છે.. ? નો રિસ્પોન્સ. 10 ફૂટથી.. સાંભળે છે આજે ખાવામાં શુ છે.. ??? છતા કોઈ જવાબ નહી તોપતિ એકદમ પાછળ નજીક આવીને તેને પૂછે છે .. આજે ખાવામાં શુ છે.. ?? 
ત્યારે બિચારી પલટીને જવાબ આપે છે.. 5 વાર જવાબ આપી ચુકી છુ.. "બટાકાના પરાઠા બનાવ્યા છે." 

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

Essay on Friendship Day- મિત્રતા દિવસ પર નિબંધ

ગૌરી વ્રત માટે છોકરીઓની ખાસ બ્યુટી ટિપ્સ, આ રીતે મેળવો નેચરલ ગ્લો

Jaya Parvati Vrat recipe- કેરીનો રસ અને મોળી પૂરી

કિશમિશનું તીખું શાક બનાવવાની સરળ રેસીપી

Jaya Parvati Vrat Thali Recipe- ગૌરી વ્રત ની વાનગીઓ/ મોળાકત ની વાનગીઓ

આગળનો લેખ
Show comments