ગુજરાતી જોકસ- મમ્મીની ના

Last Updated: બુધવાર, 11 સપ્ટેમ્બર 2019 (17:01 IST)
એક પુત્ર પિતાને - પિતાજી મમ્મી કાયમ તમને હમણા નહી... હમણા નહી.. એવુ કંઈ વાતને લઈને કહેતી રહે છે... ?
પિતાજી - બેટા જો તારી મમ્મીએ દરેક વખતે ના..ના... ન કર્યુ હોત તો અત્યાર સુધી આપણા એક
ઘરમાંથી જ ક્રિકેટ ટીમ બની ગઈ હોત..


આ પણ વાંચો :