રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : ગુરુવાર, 3 સપ્ટેમ્બર 2020 (18:59 IST)

ગુજરાતી જોક્સ - પ્રેમિકાના બાહુપાશમાં

પ્રેયસીના બાહુપાશમાં બેસીને. ...  પ્રેયસીના બાહુપાશમાં બેસીને જોશ આવ્યો.. 
વાહ.. વાહ.. વાહ.. 
બેસીને પ્રેયસીના બાહુપાશમાં જોશ આવ્યો.. 
પછી ..........  ? 
પછી શુ ? પત્નીએ જોઈ લીધો અને આઈસીયુમાં હોશ આવ્યો... !