ગુજરાતી જોક્સ - જેઠાલાલ Updated: Mon, 10 Jul 2017 (17:34 IST) google-news જેઠાલાલ- અરે દયા રાત્રે મોબાઈલ ચાર્જિંગ પર ન લગાડવો ફાટી જાય છે. દયા- ટપ્પૂના પાપા ચિંતા ન કરો મે બેટરી કાઢી નાખી છે.