Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગાજર પાલકનું હેલ્ધી સૂપ

સામગ્રી- ગાજર 1/2  કપ પાલક 1/2 કપ સમારેલા બટાટા 1/2 કપ સમારેલા ડુંગળી 1/2 કપ માખણ 2 ચમચી સમારેલાં ડુંગળી 1/4 કપ દૂધ 1/2 કપ મીઠું અને કાળી  મરી સ્વાદપ્રમાણે 
 
બનાવવાની રીત - ગાજર ,બટાટા અને ડુંગળીને 1/2 કપ પાણીમાં નાખી અને પ્રેશર કૂકરમાં ત્રણ સીટી લગાવી દો.આને પૂર્ણ રીતે ઠંડુ થવા દો. પછી એને મિક્સીમાં વાટી લો અને જુદી મુકી દો. એક કઢાઈમાં માખણ ગરમ  કરો એમાં ડુંગળી નાખી અને બે મિનિટ માટે ફ્રાઈ કરો. હને એમાં સમારેલ પાલક નાખી અને ધીમા તાપે એક મિનિટ માટે રાંધો. હવે ગાજર બટાટાનું  પેસ્ટ એમાં નાખો . તેમાં 1/4 કપ પાણી નાખી સારી રીતે મિક્સ કરો અને એક મિનિટ માટે રાંધો. હવે દૂધ નાખી મિક્સ કરો અને થોડીવાર થવા દો. આખરે મીઠું અને કાળી મરી નાખી અને 5-10 મોનિટ સુધી રાંધો અને ગર્મ-ગર્મ સર્વ કરો. 
 
 

વધુ જુઓ..

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: 45.5 ડિગ્રી સાથે ડીસા રાજ્યનું સૌથી ગરમ શહેર

ગુજરાત ટૂરિઝમમાં રોજગારીની સુવર્ણ તક: નિઃશુલ્ક ટૂરિસ્ટ ગાઈડ તાલીમનો પ્રારંભ

ગાંધીનગર સચિવાલયમાં મોટો વહીવટી ફેરફાર: 80થી વધુ અધિકારીઓની બદલી અને બઢતી

Swiggy Zomato Food Booking: બહારથી ખાવાનું મંગાવવું મોંઘુ થશે! પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતાં સ્વિગી અને ઝોમેટો પણ તેમના ચાર્જ વધારી રહ્યા છે.

Heatwave Alert: સૂર્યની તીવ્રતા વધી, બાંદામાં તાપમાન 48 ડિગ્રી અને દિલ્હીમાં 46 ડિગ્રી સુધી પહોંચ્યું; IMD એ કડક માર્ગદર્શિકા જારી કરી.

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -20 મે 2026

શ્રી પુરૂષોત્તમ ભગવાનનો થાળ

પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથા અધ્યાય બીજો અને વર વગરની વહુની વાર્તા

શ્રીકૃષ્ણ (પુરૂષોત્તમ) ભગવાનનું સંકીર્તન

પુરુષોત્તમ ભગવાનની આરતી

આગળનો લેખ
Show comments