Festival Posters
✕

ગુજરાતી રેસીપી - કરકરી અરબી રેસીપી

Updated: ગુરુવાર, 9 જુલાઈ 2026 (14:41 IST)

સામગ્રી:

અરબી (કચાલુ) – 500 ગ્રામ
ચોખાનો લોટ – 2 ટેબલસ્પૂન
બેસન – 2 ટેબલસ્પૂન
લાલ મરચું પાવડર – 1 ટીસ્પૂન
હળદર – ચોથાઈ  ટીસ્પૂન
ધાણા-જીરું પાવડર – 1 ટીસ્પૂન
ALSO READ: મિની વેજ ઉત્તપમ રેસીપી (Mini Veg Uttapam Recipe)
ગરમ મસાલો – અડધી ટીસ્પૂન
અજમો – અડધી ટીસ્પૂન
મીઠું – સ્વાદ મુજબ
લીંબુનો રસ – 1 ટીસ્પૂન
બારીક સમારેલી કોથમીર – 2 ટેબલસ્પૂન
તેલ – 2 થી 3 ટેબલસ્પૂન (શેકવા માટે)
ALSO READ: ટામેટાનું સૂપ રેસીપી: ઘરે બનાવો હોટેલ જેવા ટેસ્ટી અને હેલ્ધી ટામેટાનું સૂપ

બનાવવાની રીત:

અરબીને સારી રીતે ધોઈને પ્રેશર કૂકરમાં 1-2 સિટી સુધી અથવા નરમ થાય ત્યાં સુધી બાફી લો.
ઠંડી થાય પછી તેની છાલ ઉતારી લો.
દરેક અરબીને હળવેથી હાથ અથવા ગ્લાસની મદદથી દબાવી ચપટી કરી લો.
એક બાઉલમાં ચોખાનો લોટ, બેસન, લાલ મરચું, હળદર, ધાણા-જીરું પાવડર, ગરમ મસાલો, અજમો અને મીઠું ભેળવો.
આ મસાલામાં અરબીને સારી રીતે કોટ કરો.
ઉપરથી લીંબુનો રસ છાંટો.
એક નોન-સ્ટિક તવા પર તેલ ગરમ કરો.
કોટ કરેલી અરબીને મધ્યમ તાપ પર બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન અને એકદમ કિરકિરી થાય ત્યાં સુધી શેકો.
તૈયાર થયા પછી ઉપર કોથમીર ભભરાવી ગરમાગરમ સર્વ કરો.
About Author
મોનિકા સાહૂ
મોનિકા સાહૂ છેલ્લા 12 વર્ષથી ડિજિટલ મીડિયા અને પત્રકારત્વ ક્ષેત્રે સક્રિય છે. હાલમાં તેઓ વેબદુનિયા ગુજરાતીમાં સહાયક સંપાદક  તરીકે કાર્યરત છે.   મોનિકા સાહૂને ડિજિટલ જર્નાલિઝમમાં 12 વર્ષથી વધુનો સમૃદ્ધ અનુભવ છે. તેમણે પોતાની કારકિર્દી દરમિયાન લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓનું વિસ્તૃત અને અસરકારક કવરેજ કર્યું છે.   સમાચાર લેખન ઉપરાંત ગુજરાતી.... Read More

વધુ જુઓ..

સેમસંગ ગેલેક્સી S27 શ્રેણી અંગે એક મોટો ખુલાસો, S27 અને S27 પ્લસ અંગે આ સમાચાર સામે આવ્યા છે

એનએલસી ઈંડિયા - સરકારી કંપનીમાં 145 પદ પર ભરતી, 2.60 લાખ સુધીનો પગાર, કોણ કરી શકે છે અરજી ? જાણો બધી શરત

ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી યોગીએ દિલ્હીમાં એક કલાક લાંબી બેઠક કરી. આ બેઠકનો હેતુ શું હતો?

આજે ચાંદીના ભાવમાં ₹6169 ઘટાડો, જ્યારે સોનામાં પણ ₹3000 થી વધુનો ઘટાડો થયો

શેરબજાર લાલ રંગમાં ખુલ્યું - TCS, બજાજ ફિનસર્વ અને એશિયન પેઇન્ટ્સના શેર ઘટાડા સાથે ખુલ્યા

વધુ જુઓ..

Amla Navami 2026: આજે આમળા નવમી, આ વસ્તુઓનું જરૂર કરો દાન, મળશે અક્ષય પુણ્યનું ફળ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 18, નવેમ્બર 2026

વિષ્ણુ ચાલીસા - Vishnu Chalisa Lyrics in Gujarati

વિષ્ણુ આરતી - ઓમ જય જગદીશ હરે...

Aaj Nu Panchang- આજનુ પંચાગ -17, નવેમ્બર 2026

આગળનો લેખ
Show comments