Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

ચાઇનીઝ સ્ટાટર્સ માટે સૌથી લોકપ્રિય વાનગી Crispy Honey Chilli Potato રેસીપી

Updated: મંગળવાર, 11 ઑગસ્ટ 2026 (15:43 IST)

સામગ્રી

બટાકા માટે:

બટાકા – 4 મોટા
કોર્નફ્લોર – 4 ટેબલસ્પૂન
મેદો – 2 ટેબલસ્પૂન
મીઠું – સ્વાદ મુજબ
કાળા મરી પાઉડર – ½ ચમચી
પાણી – જરૂર મુજબ
તેલ – તળવા માટે
 
સોસ માટે:
 
તેલ – 1 ટેબલસ્પૂન
લસણ – 1 ટેબલસ્પૂન, બારીક સમારેલું
આદુ – 1 ચમચી
લીલા મરચાં – 1-2, સમારેલા
સ્પ્રિંગ ઓનિયન – 2 ટેબલસ્પૂન
રેડ ચીલી સોસ – 1 ટેબલસ્પૂન
ટોમેટો કેચપ – 2 ટેબલસ્પૂન
સોયા સોસ – 1 ટેબલસ્પૂન
મધ – 2 ટેબલસ્પૂન
તલ – 1 ટેબલસ્પૂન
મીઠું – જરૂર મુજબ
ALSO READ: મીઠા વગર ની મોળી રેસીપી

 બનાવવાની રીત

સૌપ્રથમ બટાકાને છોલીને લાંબી, પાતળી સ્ટિક્સમાં કાપી લો. તેને ઠંડા પાણીમાં 15-20 મિનિટ પલાળી રાખો.
હવે બટાકાનું પાણી કાઢીને સારી રીતે સૂકવી લો.
તેમાં કોર્નફ્લોર, મેદો, મીઠું અને કાળા મરી પાઉડર ઉમેરો. થોડું પાણી ઉમેરીને બટાકા પર પાતળું કોટિંગ ચઢાવો.
ALSO READ: શ્રાવણ સ્પેશિયલ: ડુંગળી-લસણ વગર બનાવો આ 5 સ્વાદિષ્ટ શાક
કડાઈમાં તેલ ગરમ કરી બટાકાને મધ્યમ તાપે હળવા ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.
વધુ ક્રિસ્પીનેસ માટે તળેલા બટાકાને બીજી વાર તેજ તાપે 1-2 મિનિટ તળી શકો છો.
હવે પેનમાં 1 ટેબલસ્પૂન તેલ ગરમ કરો. તેમાં લસણ, આદુ અને લીલા મરચાં નાખીને થોડા સેકન્ડ સાંતળો.
તેમાં રેડ ચીલી સોસ, ટોમેટો કેચપ અને સોયા સોસ ઉમેરીને સારી રીતે મિક્સ કરો.
ગેસ ધીમો કરીને મધ ઉમેરો અને તરત મિક્સ કરો.
હવે તળેલા ક્રિસ્પી બટાકા ઉમેરો અને તેજ તાપે ઝડપથી ટોસ કરો, જેથી સોસનું કોટિંગ બટાકા પર સરસ રીતે ચઢી જાય.
છેલ્લે તલ અને સ્પ્રિંગ ઓનિયનથી ગાર્નિશ કરો.

વધુ જુઓ..

યુઝવેન્દ્ર ચહલે લીધો મોટો નિર્ણય, ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી રીટાયરમેન્ટની કરી જાહેરાત

ભારતીય મહિલા હોકી ટીમનું ઐતિહાસિક કારનામું, ચીનને હરાવીને 44 વર્ષ પછી જીત્યો ગોલ્ડ મેડલ

એશિયન ગેમ્સમાં સુજિત કલકાલે કર્યો મોટો ઉલટફેર, અંતિમ 90 સેકન્ડમાં બાજી પલટીને જીત્યો ગોલ્ડ

અંકુશ પંઘાલે રચ્યો ઇતિહાસ, 8 વર્ષ પછી પુરુષોની બોક્સિંગમાં ભારત માટે જીત્યો ગોલ્ડ મેડલ

કુમકુમ, અંકિતા અને કીર્તિની ત્રિપુટીએ રચ્યો ઇતિહાસ, રિકર્વ મહિલા ટીમ ઇવેન્ટમાં જીત્યો પ્રથમ ગોલ્ડ મેડલ

વધુ જુઓ..

માતૃ નવમી ક્યારે છે, 4 કે 5 ઓક્ટોબર? આ દિવસે ભૂલથી પણ ન કરો આ ભૂલો, જાણો પિતૃ પક્ષમાં આ તિથિનું મહત્વ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 2 ઓક્ટોબર 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 1 ઓક્ટોબર 2026

પિતૃ પક્ષામાં આ વસ્તુઓનું જરૂર કરો દાન, પ્રસન્ન થઈને પૂર્વજ આપશે સુખ સમૃદ્ધિનો આશિર્વાદ

Pitru Paksha 2026- અહીં ગયાજી પહેલાં પિંડદાન કરવામાં આવે છે. ભગવાન રામે પહેલું તર્પણ કેમ કર્યું તે અહીં જાણો.

આગળનો લેખ
Show comments