Festival Posters
✕

શ્રાવણ ઉપવાસ માટે ઠંડુ-ઠંડુ ફ્રૂટ યોગર્ટ

Updated: રવિવાર, 9 ઑગસ્ટ 2026 (14:30 IST)
શ્રાવણના ઉપવાસમાં હળવું, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક કંઈક ખાવું હોય તો ફ્રૂટ યોગર્ટ એકદમ પરફેક્ટ છે. તેને બનાવવામાં પણ ખૂબ ઓછો સમય લાગે છે.
 
સામગ્રી
1 કપ ગાઢ દહીં
1 નાનું સફરજન
1 નાનું કેળું
½ કપ દાડમના દાણા
½ કપ પપૈયું અથવા કેરીના ટુકડા
1-2 ચમચી મધ
2 ચમચી બારીક સમારેલા ડ્રાયફ્રૂટ્સ
½ ચમચી એલચી પાઉડર
1 ચમચી ચિયા સીડ્સ (વૈકલ્પિક)
ALSO READ: કોથમીર વડી

બનાવવાની રીત

સૌપ્રથમ દહીંને સારી રીતે ફેંટી લો જેથી તે સ્મૂધ અને ક્રીમી બની જાય.
તેમાં મધ અને એલચી પાઉડર ઉમેરીને મિક્સ કરો.
સફરજન, કેળા, દાડમ અને પપૈયાના નાના ટુકડા કરી લો.
હવે ફળોને દહીંમાં હળવા હાથે મિક્સ કરો.
ALSO READ: શ્રાવણમાં લસણ-ડુંગળી વગરનું શાક ફિક્કું લાગે છે? સ્વાદ વધારવા માટે અજમાવો આ 3 ટિપ્સ લસણ-ડુંગળી વગર સ્વાદિષ્ટ શાક કેવી રીતે બનાવવું?
ઉપરથી ડ્રાયફ્રૂટ્સ અને ચિયા સીડ્સ નાખો.
ફ્રૂટ યોગર્ટને 30-45 મિનિટ માટે ફ્રિજમાં ઠંડુ કરો.
ઠંડુ-ઠંડુ સર્વ કરો.

વધુ જુઓ..

ગુજરાતના હાઈવે બન્યા રક્તરંજિત: 4 મોટા માર્ગ અકસ્માતમાં PSI, વૃદ્ધ દંપતી સહિત 11 ના મોત

અમિત શાહ પહોંચ્યા પંજાબ, ડ્રગ્સ સામેની લડાઈમાં જીવ ગુમાવનારાઓના પરિવારોને મળ્યા

ફ્રાંસમાં મોંઘવારી વિરુદ્ધ હિંસક પ્રદર્શન, 143 વર્ષ જુનુ ટાઉન હૉલ ખાક, 2400 ની ધરપકડ

પ્રેયર દરમિયાન બની ખતરનાક દુર્ઘટના, લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન પાદરીના માથા પર પડ્યુ વજનદાર ક્રુસ, ઘટના સ્થળ પર જ મોત

Jio Platforms IPOમાં રોકાણકારોનો જબરદસ્ત ઉત્સાહ, એન્કર બુકમાં 30 ગણાથી વધુ માંગનો દાવો

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 21 ઓક્ટોબર 2026

21 કે 22 ઓક્ટોબર ક્યારે છે પાપાકુંશા એકાદશી ? જાણો તારીખ પૂજા મુહૂર્ત અને પારણનો સમય

Dussehra Rangoli: દશેરા પર બનાવો આ 5 સુંદર રંગોળી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 20 ઓક્ટોબર 2026

દશેરાના દિવસે કરો આ જ્યોતિષિય ઉપાય, સુખ-સમૃદ્ધિમાં થશે વૃદ્ધિ અને કાર્યોમાં મળશે લાભ

આગળનો લેખ
Show comments