Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતી રેસીપી- બાળકોની ફેવરિટ સ્વીટ ડિશ ફ્રૂટ કસ્ટર્ડ

શુક્રવાર, 19 માર્ચ 2021 (20:06 IST)
Fruit Custrud
ફ્રૂટ કસ્ટર્ડ તો બાળકો અને મોટેરા બધાને ભાવે છે. આ એક એવી મીઠી અને સ્વાદિષ્ટ ડિશ છે જે તમે લોકો મેહમાનો પણ સર્વ કરી શકો છો. તેને ઘરે બનાવવું બહ જ સરળ છે. 
સામગ્રી
1 લીટર દૂધ 
- 4 ટી સ્પૂન કસ્ટર્ડ પાવડર 
4 ટેબલ સ્પૂન ખાંડ 
- અંગૂર, સફરજન કેળા કીવી ચેરી 
 
વિધિ- 
- તમે સૌથી પહેલા એક પેનમાં દૂધ ઉકાળી લો . 
- હવે એક વાસણમાં થૉડું ઠંડુ દૂધ લો અને તેમાં કસ્ટર્ડ પાવડર નાખી મિક્સ કરી લો. 
- આ કસ્ટર્ડને ઉકાળતા દૂધમાં મિક્સ કરી નાખો. 
- તેને ઘટ્ટ થતા સુધી સતત ચલાવતા રહો. જ્યારે સુધી આ પાકી ન જાય તેમાં ખાંડ નાખી હલાવો. 
- પછી તેને ગૈસથી ઉતારીને ઠંડુ કરી લો. 
- જ્યારે એ થોડું ઠંડુ થઈ  જાય તો તેમાં બધા ફ્રૂટ કાપીને નાખી દો. 
- પછી તેને સર્વ કરતા પહેલા ફ્રિજમાં 3 થી 4 કલાક માટે ઠંડુ કરો. 
 
 
 

વધુ જુઓ..

Mumbai Rain LIVE: મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ, મુંબઈમાં પાણી ભરાયા, રેલ વ્યવહાર ખોરવાયો

Gold Silver Rate- સોનાના ભાવમાં તીવ્ર ઘટાડો થયો છે, જે 2,128 ઘટીને 1.44 લાખ પર પહોંચી ગયો છે

ભાગેડુ નીરવ મોદીને યુકે કોર્ટનો ઝટકો! બેંક ઓફ ઈન્ડિયા 100 કરોડ ચૂકવશે; રાતો જેલમાં વિતાવશે

IND vs PAK: FIH Pro League 2026 ભારતે ફાઇનલમાં પાકિસ્તાનને 4-3 થી હરાવ્યું

મહારાષ્ટ્ર: ઉદ્ધવ ઠાકરેનો સાથ છોડનારા બળવાખોર સાંસદ ઓમરાજે નિમ્બાલકરે બતાવ્યું પક્ષ બદલવાનું કારણ, . જાણો તેમણે શું કહ્યું.

વધુ જુઓ..

Nirjala Ekadashi 2026: નિર્જલા એકાદશીનું વ્રત કરતા પહેલા જાણી લો નિયમો, તો જ તમને આખા વર્ષની એકાદશીનું મળશે ફળ

Nirjala ekadashi wishes in Gujarati - નિર્જલા એકાદશી શુભકામના સંદેશ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -24 જૂન 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ -23 જૂન 2026

શુભ પ્રસંગોએ જતા પહેલા લોકોને દહીં અને ખાંડ કેમ ખવડાવવામાં આવે છે? આ નાની પરંપરા પાછળનું રહસ્ય જાણો.

આગળનો લેખ
Show comments