Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

Healthy Breakfast - વેજીટેબલ ખિચડી

Updated: સોમવાર, 9 જાન્યુઆરી 2023 (10:35 IST)
સામગ્રી: 2 કપ બાસમતી ચોખા, એક કપ મિક્સ દાળ (ચણાની, તુવેરની, મગની), 1/2 ચમચી હળદર, 3 નાની ડુંગળી, 2 નાના બટેટા, 1 કપ લીલા વટાણા, ચપટી ગરમ મસાલો, લસણ જીણું સમારેલું, અડધી ચમચી જીરૂ, 4-5 વઘારનાં મરચાં, 4 નાની ચમચી ઘી, મીંઠું સ્વાદનુસાર.
 
બનાવવાની રીત: ચોખા અને દાળને બે ત્રણ પાણીથી ધોઈ લો, ત્યાર બાદ કૂકરમાં ઘી નાંખી ગરમ થાય એટલે તેમાં જીરૂ, વઘારના મરચા અને સમારેલું લસણ નાંખી લાલ થાય સુધી સાંતળો. ત્યારબાદ તેમાં સમારેલા ડુંગળી, બટાકા અને બાકીની બધી સામગ્રી નાંખી થોડીવાર સાંતળી તેમાં પ્રમાણસર પાણી નાંખો, ઉકળો આવે એટલે તેમાં ધોઈને રાખેલા દાળ અને ચોખા નાંખી ચાર-પાંચ સીટી થયા બાદ કૂકર ઉતારી લેવું થોડીવાર પછી ખોલવું. ગરમા ગરમા ખિચડી ઘી અથવા છાશ સાથે પીરસો.
 
ખિચડીમાં તમને ભાવતા બીજા મોસમી શાકભાજી પણ નાંખી શકાય છે.

વધુ જુઓ..

મેરઠમાં કારના બોનેટ પર પત્નીને બેસાડી દોડાવી કાર, પતિ અને પ્રેમિકાની ધરપકડ

હિમાચલથી ઉત્તરાખંડ સુધી પ્રવાસીઓનો જમાવડો, રસ્તાઓ પર માઇલો લાંબો જામ; હોટલો ફુલ, પ્રવાસીઓ પરેશાન

ચેન્જિંગ રૂમમાં છુપાયેલા કેમેરા સાથે સેક્સ માટે પુરુષોને બ્લેકમેલ કરવા બદલ જીમ મેનેજરની ધરપકડ

ઠાકરે બંધુઓએ મુંબઈમાં 'ગર્જના મોરચો' શરૂ કર્યો, જ્ઞાનેશ કુમાર સામે વિરોધ

"અમને ગર્વ છે," UAE ના નાયબ વડા પ્રધાને હોસ્પિટલમાં સ્મિત માછરની મુલાકાત લીધી; ભારતીય કેપ્ટનના સ્વાસ્થ્ય વિશે જાણો.

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -5 ઓક્ટોબર, 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ -4 ઓક્ટોબર, 2026

સર્વપિતૃ અમાવસ્યા 2026 - પિતૃ દોષ દૂર કરવાની સૌથી ઉત્તમ તક, હાથમાંથી જવા ન દેશો.. જરૂર કરો આ 5 દાન

માતૃ નવમી ક્યારે છે, 4 કે 5 ઓક્ટોબર? આ દિવસે ભૂલથી પણ ન કરો આ ભૂલો, જાણો પિતૃ પક્ષમાં આ તિથિનું મહત્વ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 2 ઓક્ટોબર 2026

આગળનો લેખ
Show comments