Festival Posters
✕

Kitchen Tips Gujarati- મિનિટોમાં આ રીતે બનાવો માર્કેટ જેવો કસ્ટર્ડ પાઉડર

Updated: સોમવાર, 2 ઑગસ્ટ 2021 (16:16 IST)
સામગ્રી 
1 કપ ખાંડ 
1/4 કપ કાજૂ 
1/4 કપ મિલ્ક પાઉડર 
1 કપ કાર્ન ફ્લોર 
1/4 ટીસ્પૂન પીળો રંગ 
1/4 ટીસ્પૂન એલચી પાઉડર ( એચ્છિક) 
વિધિ
- સૌથી પહેલા ગ્રાઈંડરના જારમાં ખાંડ, કાજૂ, ઈલાયચી પાઉડર , મિલ્ક પાઉડર, કાર્ન ફ્લોર અને પીળો રંગ નાખી ગ્રાઈંડ કરી લો. 
- હવે પાઉડરને કાંચના કંટેનરમાં ભરી લો. 
- તૈયાર છે કસ્ટર્ડ પાઉડર તેને 6-7 મહીના સુધી સ્ટોર કરી રાખી શકો છો. 

વધુ જુઓ..

24 કેરેટ સોનાથી બનેલો વોકવે બનાવનાર વિશ્વનો એકમાત્ર દેશ; આ વર્ષના અંત સુધીમાં એક આશ્ચર્ય સર્જાઈ શકે છે

ધનતેરસ પહેલાં સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો-ઘટાડો! સોનું થયું સસ્તું, ખરીદી માટે આ છે યોગ્ય સમય?

US Midterm Election Results 2026 LIVE: "જો હુ ચૂંટણી મેદાનમાં હોત...", બંને સદનમાં પાછળ થયા પછી ટ્રમ્પનુ નિવેદન

ભારતના આ રાજ્યમાં ધરતીને ભૂકંપ હચમચાવી નાખે છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા કેટલી હતી?

અમેરિકા કરી શકે છે ન્યૂક્લિયર અટેક ? પરમાણુ હુમલાના સંકટ વચ્ચે ઈરાને રજુ કરી એડવાઈઝરી

વધુ જુઓ..

Dhanteras પર ખાલી વાસણ ઘરે લાવવું કેમ અશુભ માનવામાં આવે છે ? જાણો તેની પાછળનું ધાર્મિક કારણ

Dhanteras 2026 - ધનતેરસની પૌરાણિક કથા

Dhanteras Shubh Yog 2026: ધનતેરસ પર બની રહ્યો છે દુર્લભ સંયોગ, આ 5 રાશીઓ પર મહેરબાન રહેશે માં લક્ષ્મી

Aaj Nu Panchang-આજનુ પંચાગ - 4, નવેમ્બર 2026

ધનતેરસના દિવસે આ 10 વસ્તુઓ ખરીદવાથી ઘરમાં આવે છે સુખ-સમૃદ્ધિ, જાણો તેનું મહત્વ

આગળનો લેખ
Show comments