શનિવાર, 23 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : સોમવાર, 2 ઑગસ્ટ 2021 (16:14 IST)

શાક કે દાળમાં મીઠુ કે મરચા થઈ ગયુ વધારે તો ટ્રાઈ કરો આ 8 ઘરેલૂ ઉપાય

તમે કેટલી પણ ટેસ્ટી શાક બનાવો પણ જો તેમાં મીઠુ વધારે થઈ ગયો તો તમારી આખી મેહનત  ખરાબ થઈ જાય છે. વધારે મીઠું થવાથી બાકી મસાલાનો તેસ્ટ પણ ખરાબ થઈ જાય છે. અને સાથે જ્ક વધારે 
મીઠુ ખાવાથી બ્લ્ડ પ્રેશર વધે છે આવો જાણીએ જો શાક કે પછી કોઈ ડિશમાં મીઠુ વધારે થઈ ગયો તો તમે તેને કેવી રીતે સુધારશો. 
- શાક કે સૂપમાં મીઠું વધારે થઈ ગયો છે તો બટાટા છીલીને નાખી દો અને સર્વ કરતા પહેલા કાઢી લો. આવુ કરવાથી શાક કે સૂપ વધાતે મીઠુ બટાટા લઈ લેધે અને સ્વાદમાં પણ કોઈ કમી નહી રહેશે. 
- જો ગ્રેવી વાળો શાકમાં વધારે મીઠુ થઈ ગયો તો લોટની ગોળી નાખી દો. તેનાથી વધારે મીઠુ લોટમાં આવી જશે પછી લૂઆને કાઢી લો. 
- તમે ઈચ્છો તો તેમાં 1-2 ચમચી દહી નાખી પણ શાકમાં વધારે મીઠુને ઓછુ કરી શકાય છે. 
- દાળમાં જો મીઠુ વધારે થઈ જાય તો લીંબૂનો રસ નાખી શકો છો. 
- જો શાક વધારે તીખુ થઈ ગયો છે તો તેમાં એક મોટી ચમચી ઘે નાખી દો. 
- લીંબૂના કડાધના કારણે અમે આખુ લીંબૂ નિચોડતા નથી. લીંબૂનો રસ કાઢવા માટે તેને 15-20 સેકંડ માઈક્રોવેવમાંગર્મ કરો કે ગૈસની તાપ જોવાવી તેને ગર્મ કરી લો ત્યારબાદ લીંબૂનો રસ કાઢો આવું કરવાથી 
બધુ રસ સરળતાથી નિકળી જશે. 
- મરચા કાપતા હાથમાં બળતરા થવ લાગે તો મરચા કાપતા પહેલા હાથમાં થોડો તેલ કે ઘી લઆવી લો. હાથ ચિકણા નહી કરવા તો કાતરથી મરચા કાપો. 
- ફ્રીજરમાં ફટાફટ બરફ બનાવવી છે તો પાણીને હળવુ ગર્મ કરી બનાવાવા રાખો આ રીતે બરફ જલ્દી બનશે.