મંગળવાર, 15 ઑક્ટોબર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : સોમવાર, 10 મે 2021 (11:47 IST)

આ છે મલાઈ કોફ્તા બનાવવાના દમદાર ટીપ્સ

મલાઈ કોફ્તા ખાવામાં દરેક કોઈ પસંદ કરે છે. નાન કે તંદૂરી રોટલીની સાથે તેનો સ્વાદ બેમિસાલ લાગે છે. પણ શું તમે ઘરમાં જ તેને બનાવી શકો છો. અમે જણાવી રહ્યા છે એકદમ હોટલ જેવી મલાઈ કોફ્તા બનાવવાની ટીપ્સ 
 
- પનીર અને બટાટાને સારી રીતે મેશ કરી લો. 
- બટાકાની માત્રા ઓછી રાખવી. જેમ 300 ગ્રામ પનીરની સાથે 2 મધ્યમ સાઈજ બટાટા. 
- મિશ્રણમાં કાર્ન ફ્લોર મિક્સ કરવો ન ભૂલવું. 
- કાર્ન ફ્લોર નહી છે તો તમે મેંદો પણ મિક્સ કરી શકો છો. 
- કિશમિશ મિક્સ કરવાથી સ્વાદ વધુ સારુ આવે છે. 
- ગ્રેવીના મસાલા સંતાડતા સમયે મોટી ઈલાયચીનો ઉપયોગ જરૂર કરો. 
- મોટી ઈલાયચી સ્વાદમાં ચારચાંદ લગાવશે. 
- ગ્રેવીમા& મોટી ઈલાયચી સાથે નાની ઈલાયચી, લવિંગ, તજ બધાનો પ્રયોગ કરવું. 
- કોફ્તા ભૂલીને પણ ગ્રેવીમાં ન નાખવું 
- સર્વ કરતા સમયે કોફ્તા બાઉલમાં નાખો ઉપરથી ગ્રેવી નાખવી.