રવિવાર, 1 ઑક્ટોબર 2023
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: ગુરુવાર, 6 મે 2021 (19:10 IST)

મેંગો કુલ્ફી

સામગ્રી 
દૂધ 2 કપ 
પાકેલી કેરી 2- સમારેલી
કંડેંસડ મિલ્ક -1 કપ 
મલાઈ ૧/૨ કપ 
કેસર વાટેલી
ઈલાયચી પાઉડર 1 નાની ચમચી 
ખાંડ 1/2 કપ 
 
ગાર્નિશ માટે 
કેસરના દોરા 
પિસ્તા જરૂર પ્રમાણે 
- વિધિ- 
- સૌથી પહેલા મિક્સીમાં દૂધ, કેરી, કંડેસ્ડ મિલ્ક, ખાંડ અને કેસર નાખો. 
- મિશ્રણને પાતળુ થતા સુધી ગ્રાઈડ કરો. 
- હવે તેમાં મલાઈ, ઈલાયચે અને કેસર મિક્સ કરી ફરીથી ગ્રાઈંડ કરો. 
- તેને સેટ થવા માટે ફ્રીજરમાં 4-5 કલાક રાખો. 
- તૈયાર કુલ્ફીને ફ્રીજરથી કાઢી પિસ્તા અને કેસરથી ગાર્નિશ કરીને સર્વ કરો.