રોસ્ટેડ મખાણા

Last Modified મંગળવાર, 4 મે 2021 (09:00 IST)
સાંજે ભૂખ લાગતા પર તમે સ્નેક્સના રૂપમાં રોસ્ટેડ મખાણા ખાઈ શકો છો તો આવો જાણી તેની રેસીપી
સામગ્રી
બટર 1 મોટી ચમચી
મખાણા-200 ગ્રામ
ચાટ મસાલા જરૂર પ્રમાણે

વિધિ
1. સૌથી પહેલા પેનમાં બટર નાખી ઓળગવા દો.
2. પછી તેમાં મખાણા નાખી સતત શેકતા રહો.
3. મખાણાના શેક્યા પછી તેને બાઉલમાં કાઢી ઉપરથી ચાટ મસાલા છાંટો
4. લો રોસ્ટેડ મખાણા બનીને તૈયાર છે.આ પણ વાંચો :