સમર સીજનમાં પીવો કાકડી-ફુદીના સ્મૂદી જાણે કેવી રીતે બનાવીએ

kakdi fudina smoothy
Last Modified રવિવાર, 2 મે 2021 (15:16 IST)
ઉનાળામાં ખાવાથી વધારે ડ્રિંક્સ પર ધ્યાન આપવું જોઈએ. આજે અમે તમને જણાવી રહ્યા છે એવી સમર ડ્રિંક જેનાથી ન માત્ર તમને ગર્મીથી રાહત મળશે પણ ડાઈજેશન માટે પણ આ ડ્રિંક ખૂબ ફાયદાકારી છે.

સામગ્રી
1 કાકડી (સમારેલી)
1 ચમચી આદું ( છીણેલું)
1/2 લીટર પાણી
ફુદીના
1 ચમચી લીંબૂ
સંચણ સ્વાદમુજબ

વિધિ
એક બાઉલમા પાણી,
કાકડી, આદું અને ફુદીના વાટીને મિક્સ કરો.
ત્યારબાદ તેમાં સંચણ નાખી મિક્સ કરી લો.
પાણીમાં લીંબૂનો રસ નિચોડી
તૈયાર છે કાકડી અને ફુદીના જ્યુસ


આ પણ વાંચો :