ગુરુવાર, 1 ડિસેમ્બર 2022
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified સોમવાર, 19 એપ્રિલ 2021 (14:00 IST)

Chana Recipe- નવરાત્રિના સમયે અષ્ટમી અને નવમીનો ભોગ કાળા ચણા

Ashtami and Navami Bhog- નવરાત્રિના સમયે અષ્ટમી અને નવમીનો ભોગ કાળા ચણા 
સૂકા કાળા ચણા બનાવવા માટે સામગ્રી 
પલાળેલા કાળા ચણા 
સમારેલી આદું 
લીલા મરચાં 
કોથમીર 
આમચૂર પાઉડર 
ચણા મસાલા 
વાટેલી લાલ મરચાં 
હીંગ 
હળદર 
મીઠું રિફાઈંડ 
 
સૂકા કાળા ચણા બનાવવાની રીત- 
સૂકા કાળા ચણાને સૌથી પહેલા તેને આખી રાત પલાળીને રાખો. બીજા દિવસે સવારે પલાળેલા ચણાઅનો પાણી કાઢે તેને કૂકરમાં નાખી તેમાં હળવું મીઠું નાખો જેથી ચણા વધારે કાળા ન થાય. ત્યારબાદ ચણાને 
 
બાફવા માટે તેમાં 5-6 સીટી લગાડો. ત્યારબાદ સીટીએ નિકળી જાય તો તેને એક સાફ વાસણમાં રાખો જેથી ચણા ઠંડા થઈ જાય. જ્યારે ઠંડા થઈ જાય તો તેમાંથી એક ચોથાઈ ભાગ કાઢીને તેને હલવા હાથથી મેશ કરી લો. જેથી ચણાના મસાલો ઘટ્ટ થઈ શકે. 
 
હવે એક કૂકરમાં તેલ નાખો અને ત્યારબાદ તેમાં એક ચમચી જીરું, અડધી ચમચી હીંગ, એક ચમચી ચણા મસાલા, અડધી ચમચી હળદર, અડધી ચમચીથી પણ ઓછી વાટેલી લાલ મરચા, એક ચમચી આમચૂર પાઉડર, સમારેલા લીલા મરચાં વાટેલી આદું નાખો. ત્યારબાદ મસાલાને હળાવતા તેમાં તરત મેશ કરેલ ચણા અને બાફેલા આખા ચણા બન્ને એક સાથે નાખી સારી રીતે મિક્સ કરવું૴ 5 મિનિટ પછી તેમાં આશરે એક ગિલાસ પાણી અને સ્વાદમુજબ મીઠું નાખો અને કૂકરને બંદ કરી દો.  3-4 સીટી પછી ગેસ બંદ કરી નાખો. જ્યારે સીટી નિકળી જાય તો ચણાને વાસણમાં કાઢી દો હવે આ સર્વ કરવા માટે તૈયાર છે.