શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : બુધવાર, 12 મે 2021 (16:55 IST)

ઉનાળામાં મગજને શાંત રાખવા માટે પીવો ચૉકલેટ્ શેક

ઉનાડામાં જ્યુસ સિવાય શેક ખૂબ પસંદ કરાય છે ખાસ કરીને ચૉકલેટ શેક ઘણા લોકોને ખૂબ પસંદ હોય છે. આજે અમે તમને ચૉકલેટ શેક બનાવવાની રેસીપી જણાવી રહ્યા છે. આવો જાણીએ કેવી બનાવો ચૉકલેટ શેક. 
સામગ્રી 
1 કેળા 
1 કપ દૂધ ફુલક્રીમ 
3 ટીસ્પૂન કાજૂ 
2 ટીસ્પૂન કોકો પાઉડર 
2 ટીસ્પૂન ડાર્ક ચૉકલેટ 
 
વિધિ 
શેક બનાવવા માટે સૌથી પહેલા ડાર્ક ચૉકલેટને સારી રીતે છીણી લો.
હવે ગ્રાંઈડરમાં કેળા, દૂધ, કાજૂ નાખી તેનો શેક બનાવો. 
- આ શેકમાં કોકો પાઉડર અને ડાર્ક ચૉકલેટ નાખી એક વાર ફરીથી ગ્રાઈંડ કરી લો. 
-તૈયાર શેકને એક ગિલાસમાં નાખો 
- ઉપરથી ચૉકલેટ પાઉડર અને થોડા ડાર્ક ચોકલેટના પીસીસ નાખી સર્વ કરો.