Dharma Sangrah
✕

મેથી દાળ રેસીપી

Updated: બુધવાર, 9 એપ્રિલ 2025 (16:04 IST)
  1. dal methi

  1. 1 વાટકી તુવેર દાળ (બાફેલી)
    1 વાટકી મેથી ઝીણી સમારેલી
    1 ટામેટા બારીક સમારેલા
    1 ડુંગળી બારીક સમારેલી
  1. 1 ટેબલસ્પૂન આદુ બારીક સમારેલુ
    2 ચમચી લસણ બારીક સમારેલુ
    1 ચમચી તેલ
    1 ચમચી ઘી
    1 ચમચી હળદર પાવડર
  1. 1 ચમચી લાલ મરચું પાવડર
    2 ચમચી ધાણા જીરું પાવડર
    2 લીલા મરચાના 2 ટુકડા કરો
    1 ચમચી ગરમ મસાલો
  1. સ્વાદ પ્રમાણે મીઠું
    1 ચપટી હીંગ
    1/2 ચમચી સરસવ

    ALSO READ: Raw Mango chutney- કેરીની ચટણી બનાવવાની
     
  1. બનાવવાની રીત 
    - એક કડાહી લો અને તેમાં તેલ અને ઘી ઉમેરીને ગરમ કરો, તેમાં સરસવ, જીરું, હિંગ, લસણ અને આદુ નાખીને બરાબર મિક્ષ કરો.
  1. - પછી ડુંગળી ટામેટા ઉમેરી તેને 3 મિનિટ સુધી પકાવો પછી લીલા મરચા અને લાલ મરચાં તજ ની સ્ટિક સારી રીતે મિક્સ કરો
  1. - પછી મેથીના પાન ઉમેરીને 3 મિનિટ સુધી પકાવો, પછી દાળ ઉમેરો
    - બધા મસાલા, મીઠું, અડધો ગ્લાસ પાણી ઉમેરીને બરાબર મિક્સ કરી 5 મિનિટ પકાવો. તેને સર્વ કરો.

  1. Edited By- Monica sahu 

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

ન્યુઝીલેન્ડનો ઘરઆંગણે પરાજય, ભારતના હાથ આ વર્ષે 11 મી હાર સાથે શરમજનક રેકોર્ડ

PM મોદીએ દેશવાસીઓને આપી શુભેચ્છા, રજુ કર્યો VIDEO; પોતે પણ જવાનો સાથે ઉજવશે દિવાળી

શેરડી પકવતા ખેડૂતો માટે મોટી રાહત: કોડીનારની સુગર મિલ શરૂ થશે, 14 દિવસમાં મળશે ખાતામાં નાણાં

વિશ્વની સૌથી સુંદર મહિલાઓ ધરાવતા દેશોની યાદીમાં રશિયા ટોચ પર છે, જ્યારે ભારત ત્રીજા ક્રમે છે

ગુજરાત સરકારની કર્મચારીઓને દિવાળી ભેટ! સચિવાલયના 64 નાયબ સેક્શન અધિકારીઓને બઢતી

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -8 નવેમ્બર, 2026

Diwali Muhurat- દિવાળી અને લક્ષ્મીપૂજનના મુહુર્ત અને પૂજા વિધિ

દિવાળી 2026: દિવાળીની રાત્રે દેખાય આ 7 શુભ સંકેત, તો માન્યતા છે કે ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થવાનું છે

Happy Diwali 2026 Wishes in Gujarati : આ દિલ સ્પર્શી લેનારા મેસેજથી પ્રિયજનોને મોકલો દિવાળીની શુભેચ્છા

નરક ચતુર્દશી અને કાળી ચૌદસ 2026: યમનો દીવો ક્યારે અને કેવી રીતે પ્રગટાવવો? સાચો સમય, દિશા અને નિયમો જાણો.

આગળનો લેખ
Show comments