Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

ગુજરાતી રેસીપી - કારેલા ચાટ

Updated: મંગળવાર, 24 જુલાઈ 2018 (14:40 IST)
3 કારેલા 
1 નાની ચમચી લાલ મરચા 
1 નાની ચમચી ચાટ મસાલા 
1/2 નાની ચમચી ગરમ મસાલા 
1 નાની ચમચી આંબડિયો પાઉડર 
2 નાની ચમચી ચણાના લોટ 
2 નાની ચમચી ચોખાનો લોટ 
તેલ ફ્રાય કરવા માટે 
મીઠું સ્વાદપ્રમાણે 
 
વિધિ- સૌથી પહેલા કરેલા ધોઈને ગોળ આકારમાં કાપી લો. હવે તેને કોઈ વાસણમાં થોડીવાર માટે સૂકવા માટે મૂકી નાખો. 
- જ્યારે કારેલા સૂકી જાય તેના પર હળદર અને મીઠું મિક્સ કરીને તેને આશરે 10 મિનિટ માટે મૂકી દો. 
- સમય પૂરા થયા પછી તેમાં લાલ મરચા, ગરમ મસાલા, મીઠું, આમચૂર અને ચપટી ચાટ મસાલા મિક્સ કરી નાખો. 
- ત્યારબાદ કાપેલા કારેલામાં ચણાનો લોટ અને ચોખાનો લોટ કરી તેને સારી રીતે મિક્સ કરી નાખો. 
- હવે કડાહીમાં તેલ નાખી ધીમા તાપર ગરમ કરો. ત્યારબાદ તેમાં કારેલા નાખી ફ્રાઈ કરો. 
- હવે તેને કોઈ સૂકા વાસણમાં કાઢી લો અને મૂકી દો. 
- ત્યારબાદ તેમાં ચાટ મસા
લા નાખી સારી રીતે મિક્સ કરી લો અને સર્વ કરો. 

વધુ જુઓ..

Article 142: સુપ્રીમ કોર્ટે વિદ્યાર્થીઓ સામે નોંધાયેલી FIR રદ કરવા માટે કઈ સત્તાનો ઉપયોગ કર્યો, કલમ 142 શું છે?

આગામી 8 કલાકમાં 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો દિલ્હી-NCRમાં કેવું રહેશે હવામાન?

Miss World 2026: મિસ વર્લ્ડ બનવા માટે ફક્ત સુંદરતા જ નહી, આ 5 ખૂબીઓ પણ છે જરૂરી

Redmi Note 17 Pro Max 5G ભારતમાં ટૂંક સમયમાં થશે લોન્ચ, 10,000mAh બેટરી સહિત મળી શકે છે આ દમદાર ફીચર્સ

શિક્ષક પર વિદ્યાર્થીનીઓ સાથે અભદ્ર વર્તનનો આરોપ, POCSO એક્ટ હેઠળ કેસ દાખલ, નિષ્પક્ષ તપાસની માંગ

વધુ જુઓ..

જન્માષ્ટમી પર નિબંધ - Janmashtami Essay in Gujarati

Randhan Chhath - રાંધણ છઠનું મહત્વ

Krishna Katha- શ્રીકૃષ્ણ ભગવાનની કથાઓ

નાગ પાંચમ 2026 - આજે નાગપાંચમ ? જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને નાગ પાંચમની કથા

Nag Panchmi Katha- નાગ પાંચમ કથા

આગળનો લેખ
Show comments