રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. મિઠાઈ
Written By

એગલેસ ડ્રાયફ્રૂટ કેક

સામગ્રી - 1 પ્યાલો મેંદો, 100 ગ્રામ માખણ, 200 ગ્રામ કંડેસ્ડ મિલ્ક, અડધી ચમચી વેનીલા એસેંસ સ્વાદમુજબ મીઠુ અડધી ચમચી બેંકિગ પાવડર, 1 નાની ચમચી ઝીણા કાપેલા ડ્રાય ફ્રૂટ અને દૂધ તૂટી-ફ્રૂટી.
 

બનાવવાની રીત  - મેદો, મીઠુ અને બેંકિગ પાવડરને ચાળી લો. 6 ઈંચ ઘેરાવાળી બેંકિગ ટ્રેમાં ઘી લગાવો. માખણ ફૂલાય ત્યાં સુધી ફેંટો, પછી કંડેસ્ડ મિલ્ક નાખીને તેને સારી રીતે ફેંટો. જ્યારે પરપોટા નીકળે ત્યારે મેંદાનું મિશ્રણ નાખો.  ડ્રાય ફ્રૂટ નાખો, ધીરે-ધીરે સોફ્ટ ડ્રિંક નાખો અને પહેલા જે ગરમ ઓવનમાં 120 ડિગ્રી સેંટીગ્રેડથી 150 સેંટીગ્રેડ પર નીચેના રેંકમાં મુકી 20 મિનિટ બેક કરો. કેક તૈયાર છે.