Biodata Maker

Kitchen tips- વાસણનો બાહરી તળિયો પણ ચમકશે

સોમવાર, 8 મે 2017 (15:13 IST)
ઘરના વાસણમાં રસોઈ કર્યા પછી લોખંડની કડાહી હોય કે એલ્યુમિનિયમના પેન બહારથી કાળા પડવા જ લાગે છે. તેથી તેને બળતા બચાવવા માટે અજમાવો આ ટિપ્સ 
ટિપ્સ 
- રસોઈ કરતા સમયે તાપર પર ખાસ કરીને ધ્યાન રાખો. 
- જો તમે કડાહી કે પેનના ચારે બાજુ ભીની માટીનો લેપ લગાવી નાખો અને પછી રસોઈ કરશો તો વાસણ કદાચ નહી બળશે. 
-રસોઈ કર્યા પછી જ્યારે વાસણ ધોશો, ત્યારે માટી ધુલી જયા પછી તમે જોશે કે વાસણ પહેલા જેવું જ ચમકદાર છે. માટી વાસણને બળવા નહી દેશે. 
- જો ભીની માટીનો લેપ દરેક સમયે નહી લગાવી શકો તો વાસણને દરરોજ સ્ટીલના સ્ક્રબરથી ઘસીને જરૂર ધોવું. અને કાળાપન ન આવા દો. 
- માટી નહી હોય તો ત્યમે કડાહી કે પેનની બાહરના તળિયે પર પહેલા પાણી અને પછી સારી રીતે મીઠું લગાવી નાખો. તો તેનાથી પણ વાસણ બળવાથી બચ્યું રહેશે. 
 

વધુ જુઓ..

અજમેરમાં મોટી દુર્ઘટના: મુસાફરોથી ભરેલી બસ ૧૫૦ ફૂટ ઊંડી ખીણમાં ખાબકી

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ જર્મનીની મુલાકાત લેશે

19 April Gold Silver Prices- શું સોનું અને ચાંદી વધુ મોંઘુ થયું કે સસ્તું? શું આખા અઠવાડિયા દરમિયાન ભાવમાં અસ્થિરતા રહી? નવીનતમ ભાવ જાણો.

PBKS vs LSG- શું લખનૌ પંજાબની જીતની ગતિને રોકી શકશે? બંને ટીમોનો IPL રેકોર્ડ અહીં છે.

KKR vs RR- રાજસ્થાન સામે KKR ની પ્લેઇંગ XI કેવી દેખાશે તે અહીં છે! શું કેપ્ટન રહાણે ટીમમાં મોટો ફેરફાર કરશે?

વધુ જુઓ..

Akshay Tritiya- અક્ષય તૃતીયાની સરળ પૂજાવિધિ અને વ્રત કથા

Aaj nu panchang - આજનુ પંંચાંગ - 19 એપ્રિલ

અક્ષય તૃતિયા 2026 પર કાર-બાઈક ખરીદવાનું શુભ મુહૂર્ત શું રહેશે ? જાણો શુભ મુહૂર્ત અને રાશી મુજબ ગાડીનો કલર

Happy Akshaya Tritiya Wishes : અક્ષય તૃતીયા પર તમારા મિત્રો અને સંબંધીઓને મોકલો અક્ષય તૃતીયાની શુભેચ્છા...વરસશે માતા લક્ષ્મીની કૃપા

Akshaya Tritiya Daan List: અક્ષય તૃતીયા પર આ 7 વસ્તુઓનું દાન કરવાથી તમારા જીવનમાં આવશે ઉન્નતિ, સુખ, સમૃદ્ધિ અને આરોગ્યની થશે પ્રાપ્તિ

આગળનો લેખ
Show comments