Dharma Sangrah
✕

LSG vs GT Live Score: ગુજરાતે લખનૌએ આપ્યુ 181 રનનુ ટારગેટ

Published: શનિવાર, 12 એપ્રિલ 2025 (18:10 IST)
LSG vs GT
LSG vs GT Live Score: IPL 2025 નીલખનૌ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ રહેલી મેચમાં, ગુજરાતની ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 180 રન બનાવ્યા અને લખનૌની ટીમને 181 રનનો લક્ષ્યાંક આપ્યો. ગુજરાત ટીમ તરફથી કેપ્ટન શુભમન ગિલે સૌથી વધુ 60 રન અને સાઈ સુદર્શને 56 રન બનાવ્યા. લખનૌ ટીમ તરફથી રવિ બિશ્રોઈ અને શાર્દુલ ઠાકુરે 2-2 વિકેટ લીધી.
 
વોશિંગ્ટન સુંદર આઉટ 
ગુજરાતની ટીમને વોશિંગ્ટન સુંદરના રૂપમાં ત્રીજો ફટકો પડ્યો. રવિ બિશ્નોઈએ 2 રનના સ્કોર પર તેને પેવેલિયન મોકલ્યો.
 
ગુજરાત ટીમને બીજો આંચકો લાગ્યો
ગુજરાતની ટીમને સાંઈ સુદર્શનના રૂપમાં વધુ એક ફટકો પડ્યો. ૫૬ રનના સ્કોર પર રવિ બિશ્નોઈએ તેને પેવેલિયન મોકલ્યો.
 
13   ઓવર પછી ગુજરાત ટીમનો સ્કોર
13   ઓવર પછી, ગુજરાતની ટીમે એક વિકેટના નુકસાને 122 રન બનાવી લીધા છે. જોસ બટલર 1 રન સાથે ક્રીઝ પર છે અને સાઈ સુદર્શન 56 રન સાથે રમતમાં છે.
 
શુભમન ગિલ આઉટ થયો
ગુજરાતની ટીમને શુભમન ગિલના રૂપમાં પહેલો ઝટકો લાગ્યો. તે 60 રન બનાવીને અવેશ ખાનનો શિકાર બન્યો.
 
12 મી ઓવરમાં 11  રન આવ્યા
12  ઓવર પછી ગુજરાતની ટીમે 120  રન બનાવી લીધા છે. કેપ્ટન શુભમન ગિલ 60 રન અને સાઈ સુદર્શન 55 રન સાથે ક્રીઝ પર હાજર છે.
 
3 ઓવર પછી ગુજરાત ટીમનો સ્કોર
13  ઓવર પછી, ગુજરાતની ટીમે એક વિકેટના નુકસાને 122  રન બનાવી લીધા છે. જોસ બટલર 1 રન સાથે ક્રીઝ પર છે અને સાઈ સુદર્શન 56 રન સાથે રમતમાં છે.
 
શુભમન ગિલ આઉટ થયો
ગુજરાતની ટીમને શુભમન ગિલના રૂપમાં પહેલો ઝટકો લાગ્યો. તે 60 રન બનાવીને અવેશ ખાનનો શિકાર બન્યો.
 

વધુ જુઓ..

Gujarat Food Menu: લગ્નના મેનુમાં ગુજરાતની આ સ્વાદિષ્ટ વાનગીઓનો સમાવેશ કરો, પાર્ટી બની જશે ઉત્સાહી

પાર્ટી માટે બનાવો 5 સ્વાદિષ્ટ અને મસાલેદાર વેજ સ્ટાર્ટર્સ, મહેમાનો આંગળીઓ ચાટતા રહી જશે!

ઘરે બનાવેલી દાળમાં રેસ્ટોરન્ટ જેવો સ્વાદ કેમ નથી આવતો? અપનાવો ડબલ વઘારની આ ખાસ રીત, સ્વાદ થઈ જશે બમણો!

ગુલાબજળ અને બદામથી ઘરે જ બનાવો નેચરલ નાઈટ ક્રીમ, ચહેરા પર આવશે ગુલાબી નિખાર!

લિવરને અંદરથી મજબૂત બનાવવા માટે ખાવ આ 8 ફૂડ કૉમ્બિનેશન, ડોક્ટરે જણાવ્યુ કંઈ વસ્તુઓ સાથે ખાવી લાભકારી ?

વધુ જુઓ..

સમય રૈનાના 'કઝિન મતલબ પતિ' કમેંટ પર વિવાદ, મૌલાના કારી ઈસહાક ભડક્યા, બોલ્યા - આવા કોમેડિયંસ પર લગામ લગાવવી જોઈએ, કંઈ પણ બોલે છે.

ગુજરાતી જોક્સ - મને શું ખબર

કાલી ખેતી મૂવી પ્રિવ્યુ - હવેલી અને ભૂતોનો જમાનો જૂનો થઈ ગયો, હવે ખેતરોમાંથી નીકળશે ભૂત, જાણો જેકી શ્રોફની આ રૂરલ સાઈકોલોજીકલ હોરરની દરેક વાત

Ramayana Worldwide Box Office Collection Day 8: રણવીર કપૂર-સાંઈ પલ્લવી સ્ટારરએ દુનિયાભરમાં પાર કર્યો 1000 કરોડનો આંકડો

200 વર્ષ જૂની કલગી, 30 કેરેટ પન્નાનો હાર, દિવાળી પર કરીના કપૂરનો શાહી અંદાજ

આગળનો લેખ
Show comments