PBKS vs CSK: IPL 2025 ની 22મી મેચમાં, પંજાબ કિંગ્સ (PBKS) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે ટક્કર થઈ. મુલ્લાનપુરના મહારાજા યાદવિન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં પંજાબ કિંગ્સે ચેન્નાઈને 20 રને હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા, પંજાબે પ્રિયાંશ આર્યની વિસ્ફોટક સદીની મદદથી 20 ઓવરમાં 6 વિકેટે 219 રનનો...