સંબંધિત સમાચાર
- Amazon Sale અમેજન ફેબ ફોન્સ ફેસ્ટ: 14,000 રૂપિયા ડિસ્કાઉંટની સાથે ખરીદવું One plus 6T
- વોટ્સએપ પર તમને બ્લોક કરવામાં આવ્યા છે કે નહી, આ રીતે કરો જાણ
- વોટ્સએપ કરશે બંધ ? થઈ જાહેરાત ! લોકોને સાંભળીને લાગ્યો શૉક !!
- ભારતમાં લાંચ થઈ રહ્યું છે વ્હાટસએપ Pay થઈ શકે છે ગેમચેંજર પેટીએમને આપશે ટક્કર
- whatsapp ગ્રુપ એડમિન ધ્યાન આપો, ફોનમાં આ સેટિંગ કરી નાખો, કોઈ ફારવર્ડ નહી કરી શકશે મેસેજ
6 GB રેમવાળું સસ્તું ફોન ભારતમાં થયુ લોંચ, 4 કેમરા પણ મળશે Infinix Hot 7 Pro
ભારતમાં સ્માર્ટફોનના બજાર ખૂબ તેજીથી આગલ વધી રહ્યું છે અને આ બજારમાં ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપનીઓની ભાગીદારી બહુ વધારે છે. કેટલાક દિવસ પહેલા જ ચીનની કંપની ઈનફિનિક્સએ સૌથી સસ્તું ત્રણ રિયર કેમરાવાળું સ્માર્ટફોન Infinix Smart 3 plus લાંચ કર્યું હતું. તેમજ હવે કંપનીએ ભારતમાં સૌથી સસ્તું 6 જીબી રેમવાળુ સ્માર્ટફોન Infinix Hot 7 Pro લાંચ કર્યું છે. આવો જાણીએ આ ફોન વિશે...
Infinix Hot 7 Pro ની કીમત
ભારતમાં ઈનફિનિક્સ પૉટ 7 પ્રોની કીમત 9,999 રૂપિયા છે. આ કીમતમાં તમને 6 જીબી રેમની સાથે 64 જીબીની સ્ટોરેજ મળશે. આ ફોનને કંપનીએ એક જ વેરિયંટમાં પેશ કર્યું છે. આ ફોન મિડનાઈટ બ્લેક અને એક્વા બ્લૂ કલર વેરિયંટમાં મળશે. ઈનફિનિક્સ પૉટ 7 પ્રોની વેચાણ ફ્લિપકાર્ટથી 17 જૂનથી થશે. સ્પેશલ લાંચ ઑફર દ્બારા 21 જૂન સુધી ફોનની સાથે 1,000 રૂપિયાની છૂટ મળશે.
આ ફોનમાં એંડ્રાયડ પાઈ 9.0 આધરિત XOS 5.0 ઓએસ મળશે. તે સિવાય આ ફોનમાં 6.19 ઈંચની HD+ ડિસ્પલે મળશે જેનો ઑક્ટોકોર હીલિયા પી 22 પ્રોસેસર મળશે. ફોનની સાથે 6 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ મળશે. જેનો મેમોરી કાર્ડની મદદથી 256 જીબી સુધે વધારી શકાશે.
Infinix Hot 7 Pro નો કેમરો
જ્યાં સુધી કેમરાનો સવાલ છે. તો આ ફોનમાં તમને ડુઅલ રિયર કેમરા મળશે. જેમાં એક કેમરા 13 મેગાપિક્સલનો છે અને બીજું 2 મેગાપિક્સલનો છે. તેમજ ફ્રંટમાં પણ 13+2 મેગાપિકસલનો ડુઅલ કેમરા સેટઅપ મળશે. કેમરાની સાથે તમને બોકેહ, નાઈટ અને એઆઈ એચડીઆર મોડ મળશે. ફોનની પાછળ તમને ફિંગરપ્રિંટ સેંસર મળશે. તે સિવાય તેમાં 4000 Mahની બેટરી મળશે સાથે જ તેમાં 4જી વીઓએલટીઈ, વાઈફાઈ અને બ્લૂટૂથ જેવા ફીચર્સ મળશે.

