શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Updated : ગુરુવાર, 9 મે 2019 (17:02 IST)

વોટ્સએપ કરશે બંધ ? થઈ જાહેરાત ! લોકોને સાંભળીને લાગ્યો શૉક !!

જો તમે પણ વિંડોજ ફોનમાં whatsapp ઉપયોગ કરો છો તો તમારા માટે ખરાબ ખબર છે. વ્હાટસએપએ જાહેરાત કરી નાખી છે કે આ વર્ષના અંત સુધી બધા વિંડોજ ફોનમાં વ્હાટસએપના સપોર્ટ બંદ થઈ જશે. આધિકારિક જાણકારી મુજબ 31 ડિસેમ્બર પછી કોઈ પણ વિંડોજ ફોનમાં વ્હાટસએપ કામ નહી કરશે. 
 
જણાવીએ કે તેનાથી પહેલા કંપનીએ નિકિયા સેંબિયન એસ 60માં 30 જૂન 2017, બ્લેકબેરી ઓએસ અને બ્લેકબેરી 10માં 31 ડિસેમ્બર 2017, નોકિયા એસ 40 માં 31 ડિસેમ્બર 2018 પછી સપોર્ટ બંદ કરી નાખ્યુ છે. 
 
એંડ્રાયડ અને આઈઓએસના પણ આ વર્જન પર બંદ થશે સપોર્ટ 
તેમજ ફેબ્રુઆરી 2020 પછી એંડ્રાયડ 2.3.7માં વ્હાટસએપના સપોર્ટ બંદ થઈ જશે અને આઓએસની વાત કરીએ તો 1 ફેબ્રુઆરી 2020 પછી આઈઓએસ7માં વ્હાટસએપ કામ નહી કરશે. વ્હાટ્સએપએ આ જાણકારી બ્લૉગમાં આપી છે. 
 
પણ આવું નહી કે આ ફોનમાં સપોર્ટ બંદ થયા પછી વ્હાટસએપ નહી ચાલશે. તમે સપોર્ટ બંદ થયા પછી પણ વ્હાટસએપ ઉપયોગ કરી શકશો પણ કોઈ બગ આવે છે તો કંપની તેના માટે ફિક્સ કરવા અપડેટ નહી કરશે. સાથે જ તમને કોઈ પણ નવું અપડેટ નહી મળશે.