મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Updated : સોમવાર, 10 જૂન 2019 (14:16 IST)

Amazon Sale અમેજન ફેબ ફોન્સ ફેસ્ટ: 14,000 રૂપિયા ડિસ્કાઉંટની સાથે ખરીદવું One plus 6T

ઈ-કામર્સ સાઈટ અમેજન ઈંડિયાએ એકવાર ફરી અમેજન ફેબ ફોંસ ફેસ્ટનો આયોજન કર્યું છે. જે 10 જૂનથી લઈને 14 જૂન 2019 સુધી ચાલશે. અમેજન 4 દિવસ સુધી ચાલતી આ સેલમાં વનપલ્સ, નોકિયા, સેમસંગ અને એપલ જેવી કંપનીઓના સ્માર્ટફોન પર ભારે છૂટ મળી રહી છે. તો આવો જાણીએ અમેજનની સેલમાં મોબાઈલ પર મળતા બધા ઑફર્સ વિશે... 
Oneplus 6T 
અમેજન ફેબ ફોનસ ફેસ્ટમાં તમે વનપલ્સ 6ટીનો 8GB + 128 GB વાળું વેરિયંટ 27, 999 રૂપિયામાં ખરીદી શકો છો. જ્યારે તેની વાસ્તવિક કીમત 41,999 રૂપિયા છે. તેમજ આ ફોન 6 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વાળું વેરિયંટ 31, 999 રૂપિયામાં મળી રહ્યું છે.  

Apple iphone X
આ સેલમાં તમે આઈફોન X ને અત્યાર સુધીની સૌથી કીમત પર ખરીદી શકો છો. આ કીમતમાં તમને 4 જીબી રેમની સાથે 64 જીબી સ્ટોરેજ વાળું વેરિયંટ મળશે. આ ફોનમાં તમને 12MP+20MP નો ડુઅલ રિયર કેમરા સેટઅપ અને 20 મેગાપિક્સલનો ફ્રંટ કેમરા મળશે. 
 
Honour 8C 
Honour 8C ની  વાત કરી તો આ ફોનના 4 જીવી રેમ અને 32 જીબી સ્ટોરેજ વાળા વેરિયંટની કીમત 11,999 રૂપિયા છે, પણ આ સેલમાં તમને આ ફોન  9,999 રૂપિયામાં મળી જશે. ફોનમાં ક્વૉલકૉમનો સ્નેપડ્રેગન 632 પ્રોસેસર, 4 જીબી રેમ અને ગ્રાફિકસ માટે 506 જીપીયૂ આપ્યું છે. ફોનના કેમરાની વાત કરીએ તો તેમાં ડુઅલ રિયર કેમરા છે. જેમાં એક કેમરા 13 મેગાપિકસલનો અને બીજું 2 મેગાપિકસલનો છે.