સંબંધિત સમાચાર
- iphoneનો સપનું સાકાર થાય, આ મોડલ 20000થી ઓછામાં મળી રહ્યું છે, આવી તક ફરી નહીં મળે
- કામની વાત- Covid -19 વેક્સીનેશનનું સર્ટીફીકેટ કેવી રીતે ડાઉનલોડ કરવુ ? આ છે Easy Steps
- Twitter ટ્વીટરનો મોટો નિર્ણય
- ગુજરાતમાં સપ્ટેમ્બર 2021માં રિલાયન્સ જિયોએ 10.98, વોડાફોને 1.48 અને એરટેલે 1.24 લાખ સબસ્ક્રાઈબર્સ ગુમાવ્યા
- Airtel એ વધાર્યા પ્લાનના રેટ, બજેટ અને વેલિડિટીને ધ્યાનમાં રાખતા Jio અને Airtel માંથી કયો પ્લાન છે બેસ્ટ જાણી લો
OnePlus Tablet- વનપલસ લાવશે ટેબલેટ
One Plusની કંપની Pad પર કાર્યરત છે જેથી આવતા વર્ષના પ્રથમ છ મહિનામાં લોંચ થઈ શકે. OnePlus સ્માર્ટફોનની સાથે સ્માર્ટ ટીવીની સીરીઝ પણ રજૂ કરી રહી છે.
નવા લીક્સ સૂચવે છે કે OnePlus હવે તેનું પ્રથમ ટેબલેટ લોન્ચ કરવા માટે તૈયારી કરી રહ્યું છે. જો કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે તે OnePlus 10 સ્માર્ટફોન રેન્જ સાથે લોન્ચ કરવામાં આવશે નહીં, જે ફક્ત 2022 ની શરૂઆતમાં જ રજૂ કરી શકાય છે.

