બુધવાર, 8 ઑક્ટોબર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 10 ડિસેમ્બર 2021 (18:06 IST)

પાટીદાર અનામત આંદોલન મુદ્દે ભાજપના તમામ પાટીદાર સાંસદો પહોંચ્યા ગાંધીનગર

All BJP Patidar MPs reached Gandhinagar
પાટીદાર અનામત આંદોલન મુદ્દે  ભાજપના તમામ પાટીદાર સાંસદો પહોંચ્યા ગાંધીનગર
ભાજપના પાટીદાર સાંસદોની એક સાથે CM ને રજૂઆત સાંસદો CM ભૂપેન્દ્ર પટેલને મળવા ગાંધીનગર પહોંચ્યા

આંદોલન સમયે થયેલા કેસો પાછા ખેંચવા રજૂઆત તમામ સાંસદો દિલ્હી સત્રમાંથી સીધા ગાંધીનગર પહોંચ્યાં
રમેશ ધડુક, મોહન કુંડારિયા, શારદાબેન પટેલ પહોંચ્યા એચ.એસ પટેલ, મિતેષ પટેલ, નારણ કાછડીયા પહોંચ્યા
ગમે તે ઘડીએ કેસો ખેંચાઈ શકે છે પરત