Webdunia - Bharat's app for daily news and videos

Install App

ESIC Recruitment 2021- કર્મચારી રાજ્ય બીમા નિગમમાં માત્ર ઈંટરવ્યૂહના આધારે નોકરી મેળવવાનો અવસર

રવિવાર, 30 મે 2021 (10:29 IST)
કર્મચારી રાજ્ય બીમા નિગમ પટનાના ઘણા પદો પર ભરતી કાઢી છે. આ ભરતી પ્રક્રિયા હેઠણ ફેક્લટી અને સીનિયર રેજિડેંટ પદો ભરાશે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવારો વિભાગની આધિકારિક વેબસાઈટ પર વિઝિટ કરી ઑનલાઈન આવેદન કરી શકો છો. આ ભરતી પ્રક્રિયાના સંબંધમાં વિભાગની તરફથી આધિકારિક નોટિસ  esic.nic.in વેબસાઈટ પર રજૂ કરાઈ છે. આ પદો પર આવેદનની અંતિમ તિથિ 2 જૂન 2021 નક્કી કરાઈ છે. 
 
ઈએસઆઈસીની તરફથી રજૂ નોટિફિકેશનના મુજબ 2 પ્રોફેસર અને 06 એસોસિએટ પ્રોફેસરના પદો પર ભરતી કરાશે. તે સિવાય 5 અસિસ્ટેંટ પ્રોફેસર અને સીનિયર રેજિડેંટના પદો પર ભરાશે. આવેદન કરનાર ઉમેદવારોની પાસે એનએમસી કે એમસીઆઈ માનદંડ મુજબ યોગ્યતા ઉમ્ર અને અનુભવ થવુ ફરજિયાત છે. 
 
મહત્વપૂર્ણ તિથિ 
નોટિસ રજૂ થવાની તારીખ- 28 મે 
આવેદન જમા કરવાની અંતિમ તારીખ- 2 જૂન 
વૉક ઈન ઈંટરવ્યૂહની તારીખ 3 જૂન 
 
સરનામું - કૉલેજ કાઉંસિલ રૂમ્, ઈએસાઅઈસી મેડિકલ કૉલેજ એંડ હૉસ્પીટલ બિહટા પટના-બિહાર -  801103
કેવી રીતે કરવુ આવેદન 
ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર bihta.bh@esic.nic.in પર વિઝિટ કરી 2 જૂનને સાંજે 4 વાગ્યે સુધી ઑનલાઈન કરી શકે છે. આવેદનમાં કોઈ પણ પ્રકારની ભૂલ દ્વારા ફાર્મ સ્વીકાર નહી કરાશે. તેથી આવેદન કરતા સમયે ઉમેદવારો બધા વિગત સારી રીતે ચેક કરવાની સલાહ અપાય છે. 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ- ત્રણસો રૂપિયા લાવો

ગુજરાતી રમૂજી જોક્સ

દમણ અને દીવ નો ઇતિહાસ

જાણીતા ફિલ્મ ડાયરેક્ટર અનિક દત્તાનું અગાશી પરથી પડતા શંકાસ્પદ મોત, ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ મળતા ચકચાર

ગુજરાતી જોક્સ- લગ્ન નહીં કરી શકીએ.

આગળનો લેખ
Show comments