મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Modified: શુક્રવાર, 28 મે 2021 (10:11 IST)

પોલીસ કાંસ્ટેબલની 4000 પદો પર ભરતી 12મા પાસ 25 જૂન સુધી કરવુ આવેદન

કર્નાટક રાજ્ય પોલીસએ કાંસ્ટેબલના 4000 પદો પર ભરતી નિકળી છે. આ ભરતીમાં આવેદન કરવાના ઈચ્છુક ઉમેદવાર કેએસપીની વેબસાઈટ rec21.ksp-online.in પર જઈને ઑંનલાઈન આવેદન 
કરી શકો છો. આવેદનની અંતિમ તારીખ 25 જૂન છે. ફીનો ચુકવણી કરવાની અંતિમ તારીખ 28 જૂન છે. 
ઉમ્ર સીમા - 19 થી 27 વર્ષ 
શૈક્ષણિક યોગ્યતા- પીયૂસી/12મા ડિપ્લોમા / આઈટીઆઈ કે સમકક્ષ 
આવેદનનો Direct Link 
આવેદન ફી- સામાન્ય વર્ગ અને ઓબીસી માટે -400 રૂપિયા 
એસસી, એસટી માટે 200 રૂપિયા 
ફીનો ચુકવણી ડેબિટ કાર્ડ અને નેટ બેંકિંગથી કરાશે. 
પસંદગી 
ઉમેદવારોની પસંદગી શારીરિક કુશળતા પરીક્ષા, સાક્ષાત્મકારમાં પ્રદર્શનના આધારે થશે.