ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Modified: શુક્રવાર, 28 મે 2021 (09:28 IST)

ઈંડિયન આર્મી ભરતી 2021- ઈંજીનીયરો માટે સેનામાં ઑફીસર બનવાનો અવસર

ઈંડિયન આર્મીએ અપરિણીત પુરૂષ અને મહિલાઓથી શાર્ટ સ અર્વિસ કમિશન (એસએસસી) માટે આવેદન માંગ્યા છે.  joinindianarmy.nic.in પર જઈને આવેદન અંતિમ તિથિ 23 જૂન છે. તેનાથી 
કુળ 191 વેકેંસી ભરાશે. પસંદગી પછી કોર્સ ઑક્ટોબર 2021થી ઓટીએ (ચેન્નઈ)માં શરૂ થશે. 
 
Indian Army SSC Vacancy : વેકેંસીના વિવરણ 
એસએસસી(ટેક) - 57 પુરૂષ - 175 પદ 
એસએસસીડબ્લ્યૂ (ટેક)- 28 મહિલા- 14 પદ 
ઉમ્ર સીમા 
એસએસસી (ટેક) - 57 પુરૂષ કે  એસએસસીડબ્લ્યૂ (ટેક)- 28 મહિલા- 20 થી 277 વર્ષ 
એટલે કે ઉમેદવારનો જન્મ 20 ઓક્ટોબર 1 994 થી 1 ઓક્ટોબર 2001ના વચ્ચે થયુ હોય.
શૈક્ષણિક યોગ્યતા
ઈજીનીયરિંગ ડિગ્રી ફાઈનલ ઈયરવાળા પણ એપ્લાઈ કરી શકો છો. પણ ટ્રેનિંગ શરૂ થવાના 12 અઠવાડિયાની અંદર ડિગ્રી સબમિટ કરવી પડશે. 
ટ્રેનિંગ 49 અઠવાડિયાની થશે. સફળતાપૂર્વક ટ્રેનિંગ પૂરી કરનારનો મદ્રાસ યુનિવર્સટીની તરફથી ડિફેંસ મેનેજમેંટ અને સ્ટ્રેટેજિક સ્ટડીજમાં પીજી ડિપ્લોમા અપાશે. 
પસંદગી 
ઈંજીનીયરિંગ ડિગ્રીમાં મેળવેલ માર્કસના આધારે ઉમેદવારોને એસએબી ઈંટરવ્યૂહ માટે શાર્ટલિસ્ટ કરાશે. એસએસબી ઈંટરવ્યૂહ પાંચ દિવસનો હશે. પરીક્ષાના બે સ્ટેજ થશે. ફર્સ્ટ સ્ટેજ પાસ કરતાને બીજી સ્ટેજમાં 
 
એંટ્રી મળશે.