Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

ISRO Recruitment 2021: ઈસરોએ સ્નાતક અને ટેક્નીશિયન અપ્રેટિસશિપ માટે મંગાવ્યા આવેદન

Updated: સોમવાર, 5 જુલાઈ 2021 (09:35 IST)
ISRO Recruitment 2021: - ભારતીય અંતરિક્ષ શોધ સંસ્થાન (ISRO) એ ગ્રેજુએટ અને ટેક્નીશિયન અપ્રેટિસશિપ માટે યોગ્ય ઉમેદવારોથી આવેદન મંગાવ્યા છે. પસંદ કરેલા ઉમેદવારોની 
 
નિયુક્તિ ઈસરો મુખ્યાલય બેંગ્લુરોમાં થશે. આવેદન ફાર્મ ઈસરોની વેબસાઈટ  isro.gov.in પર મળશે. ધ્યાન રાખવુ કે આવેદનની અંતિમ તારીખ 22 જુલાઈ 2021 છે. 
 
આવેદન કરતા ઉમેદવારોને ઈ-મેલના માધ્યમથી દસ્તાવેજોની પીડીએફ ફાઈલ વિષયમાં અપ્લીકેશન ફૉર (સંબંધિત કેટેગરીનો નામ) લખીને  22 જુલાઈથી પહેલા મોકલવો પડશે. ઈ-મેલનો એડ્રેસ -
 
hqapprentice@isro.gov.in है। છે. 
 
કુલ પદોની સંખ્યા 43 છે. પસંદગી કરેલા ગ્રેજુએટ ઉમેદવારોને 9000 રૂપિયા દર મહીને  અને બીજાને 8000  રૂપિયા દર મહીને સ્ટાઈપેંડ મળશે. 
ઈંજીનીયરિંગમાં 60 ટકાથી વધારે અંકોની સાથે ડિપ્લોમા ધારક ઉમેદવાર ટેક્નીશિયન પદ માટે આવેદન કરી શકે છે. 
અપ્રેટિસની 20 પદો કૉર્મશિયલ પ્રેક્ટિસમાં ડિપ્લોમા ધારકો માટે છે. 
પસંદ કરેલ ઉમેદવારોની નિયુક્તિ 12 મહીના માટે ટ્રેની કર્મચારીના રૂપમાં હશે. 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ- પત્નીની વિનંતી

51 વર્ષની વયમાં ફેમસ અભિનેતાએ ફરીથી કર્યા લગ્ન

તમન્ના ભાટિયાના છઠી મૈયા ગીતની યુટ્યુબ પર ધૂમ, 4 દિવસમાં હનુમાન અંશના આ વાયરલ ગીતને પછાડ્યુ

ગુજરાતી જોક્સ - કેટલી સેકન્ડ

ગુજરાતી જોક્સ - દર સોમવારે ઉપવાસ

આગળનો લેખ
Show comments