શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Modified: મંગળવાર, 29 જૂન 2021 (08:58 IST)

Sarkari Naukri - 10મા પાસ માટે સોનેરી અવસર અહીં નિકળી બંપર ભરતીઓ

સરકારી નૌકરી- દસમા પાસ કરી શકે છે આવેદન રેલ્વેના આ પદો પર આવેદન કરવા માટે ઉમેદવારોની પાસે દસમા અને આઈટીઆઈનો સંબંધિત ટ્રેડમાં સર્ટીફીકેટ હોવું જોઈએ. તેમજ અરજદારની ઉમ્ર સીમા 18 થી 33 વર્ષ હોવી જોઈએ. આવેદકોની પસંદગી કલર વિજન, બાઈનાકુલર વિજન, નાઈટ વિજન અને પેસેપિક વિજન વગેરેના ટેસ્ટના આધારે કરાશે. 
 
10મા પાસ ઉમેદવારો માટે સોનેરી અવસર અહીં નિકળી બંપર ભરતીઓ 
રેલ્વે રિક્રૂટમેંટ બોર્ડએ આધિકારિક વેબસાઈટ પર સૂચના બહાર પાડી 4072 પસો પર ભરતી માટે આવેદન મંગાવવામાં આવ્યા છે. ઈચ્છુક ઉમેદવાર આરઆરબીની સાઈટ  rrbcdg.gov.in પર જઈને ટ્રેન મેંટેનરના પદો માટે આવેદન કરી શકે છે. ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા અને ફિજિકલ ટેસ્ટના આધારે કરાશે.