રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Modified: સોમવાર, 7 જૂન 2021 (12:32 IST)

Coal India recruitment 2021- 1086 સિક્યુરીટી ગાર્ડની ભરતી આ રીતે કરવુ આવેદન

ઈસ્ટર્ન કોલ્ડફીલ્ડસ લિમિટેડ સુરક્ષા ગાર્ડના પદો પર બંપર વેકેંસી કાઢી છે. સાતમા પાસ ઉમેદવારો આ પદો માટે આવેદન કરી શકે છે. કુળ 1086 ખાલી પદો પર ભરતી માટે ઑનલાઈન આવેદન મંગાવવામાં આવ્યા છે. આવેદન કરવાની અંતિમ તારીખ 15 જૂન 2021 સુધી આવેદન કરી શકે છે. આધિકારિક વેબસાઈટ  www.Easterncoal.gov.in પર જઈને આ પદો માટે આવેદન કરાઈ શકે છે. 
 
શૈક્ષણિક યોગ્યતા- આ પદો પર ભરતી માટે ઉમેદવારોને ધોરણ 7મું પાસ થવુ જરૂરી છે. એતે સિવાય તે કેડર યોજનાના મુજબ શારીરિક માનક માનદંડને પૂરા કરતા હોય. 
 
અધિસૂચના વિગત 
અધિસૂચના સંખ્યા- ECL/CMD/C-6/Rectt/21/115
પદ સંબંધિત જાણકારી 
કુળ પદ- 1086 
અનારક્ષિત- 842 
અનૂસૂચિત જાતિ- 163 
એસટી- 81 
કેવી રીતે કરવુ આવેદન 
જો તમે પણ આ ભરતી પ્રક્રિયાનો ભાગ બનવા ઈચ્છો છો તો સૌથી પહેલા કોલ ઈંડિયાની આધિકારિક વેબસાઈટ પર વિજિટ કરવું. ત્યારબાદ અહીં જણાવેલ માધ્ય્મથી તમારું ફાર્મ જમા કરી શકો છો. આધિકારિક 
 
વેબસાઈટના મુજબ, ઉમેદવાર ફાર્મ સંબંધિત ક્ષેત્રના જીએમ કે પ્રતિષ્ઠાન/ કાર્યશાળાના એચઓડી અને મુખ્યાલયના કેસમાં સીનીયર મેનેજર (પી/સ્થા) કાર્મિક વિભાગ, ઈસીએલને તમારા ફાર્મ જમા કરી શકો છો.