શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Modified: સોમવાર, 31 મે 2021 (11:17 IST)

IAF Recruitment 2021- ભારતીય વાયુસેનામાં નોકરી મેળવવાનો સોનેરી અવસર વાંચો વિવરણ

ઈંડિયન એયરફોર્સએ એયર ફોર્સ કૉમન એડમિશન ટેસ્ટની જાહેરાત કરી દીધી છે. વિભાગએ ટેકનિકલ અને નૉન ટેકનિકલ બન્ને પદો માટે ફ્લાઈંગ બ્રાંચ અને ગ્રાઉંડ ડ્યુતી ભરતી માટે આવેદન મંગાવવામાં આવ્યા છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવારો વિભાગની આધિકારિક વેબસાઈટ  afcat.cdac.in પર જઈને અરજી કરી શકશો. અરજી કરવાની છેલ્લી તારીખ 30 જૂન નક્કી કરવામાં આવી છે. આ પ્રક્રિયામલ્ટીપલ પોસ્ટ્સ દ્વારા કુલ 334 ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. જો તમે પણ આ ભરતી પ્રક્રિયાના ભાગ બનવા ઈચ્છો છો તો ખાલી જગ્યા સંબંધિત વિગત વાંચો-
 
ફ્લાઈંગ બ્રાંચ માટે ઉમેદવારની ઉમ્ર સીમા 20 થી 24ના વચ્ચે હોવુ ફરજિયાત છે. પણ કમર્શિયલ  પાયલટ લાઈસેંસ રાખતા ઉમેદવારો માટે 26 વર્ષ સુધીની છૂટ ઉમ્ર સીમા આપેલ નિયમાનુસાર ઉમેદવારની પાઠયક્રમ શરૂ થવાના સમયે ઉમ્ર 25 વર્ષથી ઓછી અને પરિણીત હોવા જોઈએ. 
 
શૈક્ષણિક યોગ્યતા 
એફકેટ એંટ્રી ફલાઈંગ- ઉમેદવારને ફિજિકલ અને મેથ્સની સાથે ઓછામાં ઓછા 60 ટકા અંક મેળવ્યા હોય. તે સિવાય 4 વર્ષનો ગ્રેજુએશન કોર્સ કે ઈંજીનિયરિંગ કે ટેક્નોલોજીમાં ઈંટીગ્રેટેડ પીજી ડીગ્રી. 
 
એફટેક એંટ્રી ગ્રાઉંડ (નૉન-ટેક્નિકલ) -કોઈ પણ વિષયમાં ઓછામાં ઓછા 60 ટકા અંકની સાથે ગ્રેજુએશન થવુ ફરજિયાત છે. 
એફટેક એંટ્રી ગ્રાઉંડ (નૉન-ટેક્નિકલ- ઓછામાં ઓછા 50 ટકા અંકની સાથે એમબીએ કે એમસીએ કે એમએ કે એમએસસી પાસ થવુ ફરજિયાત છે. 
એનસીસી સ્પેશલ એંટ્રી- એનસીસી એયર વિંગ સીનીયર ડિવીઝન સી સર્ટીફીકેટ થવુ ફરજીયાત છે. 
મેટેદ્રિયોલૉજી એન્ટ્રી - વિજ્ઞાન પ્રવાહ / ગણિત / આંકડા / ભૂગોળ / કમ્પ્યુટર એપ્લિકેશન / પર્યાવરણીય વિજ્ઞાન/ એપ્લાઇડ ભૌતિકશાસ્ત્ર / સમુદ્રવિજ્ઞાન/ પદાર્થશાસ્ત્ર / કૃષિનો કોઈપણ પ્રવાહ
 
મટિરીયલ્સ / ઇકોલોજી અને એન્વાયર્નમેન્ટ / જીઓ-ફિઝિક્સ / એન્વાયર્નમેન્ટ બાયોલોજીમાં સ્નાતકની ડિગ્રી હોવી ફરજિયાત છે.