બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Updated : શુક્રવાર, 2 જુલાઈ 2021 (11:10 IST)

Oil India Recruitment- ઑયલ ઈંડિયા 12મા પાસ કરી જૂનિયર અસિસ્ટેંટના પદો પર આવેદન સેલેરી 90,000 સુધી

ઑયલ ઈંડિયા લિમિટેડ ભરતીના જૂનિયર અસિસ્ટેંટ કમ કંપ્યૂટર ઑપરેટરના પદો પર ભરતી માટે આવેદન આમંત્રિત કર્યા છે. ઑયલ ઈડિયા લિમિટેડના આવેદન માટે લિંક એક્ટિવ કરી દીધુ છે. ઑયલ ઈંડિયાની વેબસાઈટ પર જઈને ઉમેદવાર આવેદન કરી શકે છે. આ પદો પર આવેદનની અંતિમ તારીખ 15 ઓગસ્ટ 2021 છે. આ ભરતીની ખાસ વાત આ છે કે તેમાં ગ્રેડ-III પે સ્કેલ 26,600 થી 90,000 રૂપિયા છે. તેની સાથે 12મા પાસ ઉમેદવાર આ પદો માટે આવેદન કરી શકે છે. કુળ 120 પદો પર ભરતી માટે આવેદન આમંત્રિત કર્યા છે. 
 
પદનો નામ 
જૂનિયર અસિસ્ટેંટ કમ કંપ્યૂટર ઑપરેટર 
પદોની સંખ્યા-120
 
યોગ્યતા ઉમેદવાર કોઈ પણ માન્યતા બોર્ડથી 12મા પાસ 40% અંકોની સાથે હોવી જોઈએ. તે સિવાય તેની પાસે 6 મહીના સમયાવધિના કંપ્યૂટર એપ્લીકેશનમાં ડિપ્લોમા/સર્ટીફીકેટ પાસે હોવો જોઈએ અને એમએસ 
વર્ડ, એમએસ એક્સેલ, એમએસ પાવરપાઈંટ વગેરેની પૂર્ણ જાણકારી હોવી જોઈએ. 
 
ઉમ્ર સીમા- સામાન્ય વર્ગના ઉમેદવારો માટે 18 વર્ષ અને વધારેથી વધારે  30 વર્ષ 
એસસી / એસટી કેટેગરીના ઉમેદવારોની ઉમ્ર ન્યૂનતમ 18 વર્ષથી વધારેથી વધારે 35 વર્ષ 
ઓબીસી માટે ઓછામાં ઓછા 18 વર્ષ અને વધારેથી વધારે 35 વર્ષ 
 
ઉમેદવારોની પસંદગી કંપ્યૂટર બેસ્ડ ટેસ્ટના આધારે કરાશે.