Daily Horoscope
✕

IBPS RRB PO clerk 2021- ઑફિસ ઍસિસ્ટેંટ અને ઑફીસર ભરતી માટે નોટિફિકેશન ચાલૂ

Updated: મંગળવાર, 8 જૂન 2021 (11:29 IST)
ઈંસ્ટીટ્યૂટ ઑફ બેંકિંગ પર્સોનેલ સેલેક્શન (IBPS) એ RRB ઑફિસર્સ Scale 1,2,3 અને ઑફિસ અસિસ્ટેંટના પદો પર ભરતી માટે નોટિફિકેશન રજૂ કર્યા છે. આ ભરતીના માટે આજથી આવેદન શરૂ થયા છે. આ ભરતી માટે ગ્રેજુએટ ઉમેદવાર આવેદન કરી શકે છે. આ ભરતી માટે આવેદન કરવાની અંતિમ  તારીખ 8 જૂન 2021 છે. જે ઉમેદવાર આ ભરતીમાં શામેલ થવા ઈચ્છે છે તે  ibps.in પર જઈને ઑનલાઈન આવેદન કરી શકે છે. અહીં જાણો આ ભરતી માટે જરૂરી યોગ્યતા અને ઉમ્ર મર્યાદા 
 
ઉમ્ર સીમા 
ઑફિસ અસિસ્ટેંટ( મલ્ટીપર્પજ)- ઉમેદવારની ઉમ્ર 1 જૂન 2021ને 18 થી ઓછી અને 28 વર્ષથી વધારે ન હોવી. ઉમેદવારનો જન્મ  02.06.1993  થી પહેલા અને 01.06.2003 પછી ન થયો હોય. 
 
ઑફિસર સ્કેલ- III (સીનીયર મેનેજર) -ઉમેદવારની ઉમ્ર 1 જૂન 2021ને 21 વર્ષથી ઓછી અને 40 વર્ષથી વધારે ન હોવી જોઈએ. ઉમેદવારનો જન્મ   03.07.1981 થી પહેલા અને 30.05.2000 પછી ન થયો હોય. 
 
ઑફિસર સ્કેલ- II મેનેજર- ઉમેદવારની ઉમ્ર 1 જૂન 2021થી ઓછા અને 32 વર્ષથી વધારે ન હોય. ઉમેદવારનો જન્મ 03.06.1989 થી પહેલા અને  31.05.2000 પછી ન થયો હોય 
 
ઑફિસર સ્કેલ I - અસિસ્ટેંટ મેનેજર- ઉમેદવારની ઉમ્ર 1 જૂન 2021ને 18 થી ઓછી અને 30 વર્ષથી વધારે ન હોય. ઉમેદવાનો જન્મ 3.06.1989 થી પહેલા અને  03.06.2000 પછી ન થયો હોય. 
 
ઑફિસ અસિસ્ટેંટ - કોઈ પણ સ્ટ્રીમમાં ગ્રેહુએશન અને કંપ્યૂટર પર કામ કરવાની જાણકારી રાખતા આવેદન કરી શકે છે. 
 
ઑફિસ સ્કેલ -1 અસિસ્ટેંટ મેનેજર 
કોઈ પણ વિષયમાં ગ્રેજુએશન અને કંપ્યૂટર પર કામ કરવાની જાણકારી 
ઑફિસ સ્કેલ - II જનરલ બેંકિંગ ઑફીસર મેનેજર - ઓછામાં ઓછા 50 ટકા અંકોની સાથે કોઈ પણ વિષયમાં ગ્રેજુએશન 
આ ભરતી દ્વારા 43 બેંક ભાગ લઈ રહ્યા છે. 

વધુ જુઓ..

શિયાળાની ખાસ ગુજરાતી વાનગીઓ – Winter Special Gujarati Food

મકાઈ ના ઢોકળા

લગ્નના એક મહિના પહેલાં ચહેરા અને વાળની સુંદરતા નિખારવા માટે અપનાવો આ 31 ખાસ ઉપાય

Gujarat Food Menu: લગ્નના મેનુમાં ગુજરાતની આ સ્વાદિષ્ટ વાનગીઓનો સમાવેશ કરો, પાર્ટી બની જશે ઉત્સાહી

પાર્ટી માટે બનાવો 5 સ્વાદિષ્ટ અને મસાલેદાર વેજ સ્ટાર્ટર્સ, મહેમાનો આંગળીઓ ચાટતા રહી જશે!

વધુ જુઓ..

'રામાયણ' ફિલ્મએ 13મા દિવસે ભારતમાં 821.30 કરોડનો આંકડો કર્યો પાર, દુનિયાભરમાં 1500 કરોડ સુધી પહોચવા તૈયાર

સમય રૈનાના 'કઝિન મતલબ પતિ' કમેંટ પર વિવાદ, મૌલાના કારી ઈસહાક ભડક્યા, બોલ્યા - આવા કોમેડિયંસ પર લગામ લગાવવી જોઈએ, કંઈ પણ બોલે છે.

ગુજરાતી જોક્સ - મને શું ખબર

કાલી ખેતી મૂવી પ્રિવ્યુ - હવેલી અને ભૂતોનો જમાનો જૂનો થઈ ગયો, હવે ખેતરોમાંથી નીકળશે ભૂત, જાણો જેકી શ્રોફની આ રૂરલ સાઈકોલોજીકલ હોરરની દરેક વાત

Ramayana Worldwide Box Office Collection Day 8: રણવીર કપૂર-સાંઈ પલ્લવી સ્ટારરએ દુનિયાભરમાં પાર કર્યો 1000 કરોડનો આંકડો

આગળનો લેખ
Show comments