Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

UKPSC FRO Recruitment 2021: ઉત્તરાખંડમાં ફૉરેસ્ટ રેંજ ઑફિસરના 40 પદો પર ભરતી

Updated: ગુરુવાર, 12 ઑગસ્ટ 2021 (10:31 IST)
ઉત્તરાખંડ લોક સેવા આયોગ (યૂકેપીએસસી)એ ફૉરેસ્ટ રેંજ ઑફિસર (એફઆરઓ) ના 40 પદો પર ભરતી કાઢી છે. ઈચ્છુક ઉમેદવાર upsc.gov.in પર જઈને 3 1 ઑગસ્ટ 2021 સુધી ઑનલાઈન આવેદન કરી શકે છે. 
 
ઉમ્ર સીમી 21 વર્ષ થી 42 વર્ષ 
યોગ્યતા 
ઉમેદવાર કાં તો ઈંજીનીયરિંગ ગ્રેજુએટ હોય કે પછી નિમ્નલેખિતમાંથી ઓછામાં ઓછા એક વિષયની સાથે વિજ્ઞાન સ્નાતક અને પ્રોદ્યોગિક સ્નાતક હોય. (01) કૃષિ (02) વનસ્પતિશાસ્ત્ર (03) રસાયણશાસ્ત્ર (04) કોમ્પ્યુટર એપ્લિકેશન/કોમ્પ્યુટર સાયન્સ (05) એન્જિનિયરિંગ (કૃષિ/રસાયણ/સિવિલ/કોમ્પ્યુટર/ઇલેક્ટ્રિકલ/ઇલેક્ટ્રોનિક્સ/મિકેનિકલ), (06) પર્યાવરણીય વિજ્ઞાન (07) વનીકરણ ( 08) ભૂસ્તરશાસ્ત્ર (09) બાગાયત, (10) ગણિત (11) ભૌતિકશાસ્ત્ર (12) આંકડાશાસ્ત્ર (13) પશુ ચિકિત્સા (14) પ્રાણીશાસ્ત્ર.
 
પગાર ધોરણ અને પેન્શન:-રૂ .47600-151100 (સ્તર -08) ગ્રેડ પે -4800, સહયોગી પેન્શન
સંપૂર્ણ સૂચના અહીં જુઓ
અરજી ફી
અનરિઝર્વ્ડ કેટેગરી - 172 રૂપિયા
SC, ST કેટેગરી - રૂ. 86
 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ- પત્નીની વિનંતી

51 વર્ષની વયમાં ફેમસ અભિનેતાએ ફરીથી કર્યા લગ્ન

તમન્ના ભાટિયાના છઠી મૈયા ગીતની યુટ્યુબ પર ધૂમ, 4 દિવસમાં હનુમાન અંશના આ વાયરલ ગીતને પછાડ્યુ

ગુજરાતી જોક્સ - કેટલી સેકન્ડ

ગુજરાતી જોક્સ - દર સોમવારે ઉપવાસ

આગળનો લેખ
Show comments