ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Modified: સોમવાર, 19 જુલાઈ 2021 (11:05 IST)

NRTI recruitment 2021: નૉન ટીચિંગના ઘણા પદો પર ભરતી પગાર છે 78800 રૂપિયા દર મહીના

નેશનલ રેલ એંડ ટ્રાંસપોર્ટજ ઈંસ્ટીટ્યૂટ  (NRTI) એ ઘણા નૉન ટીચિંગ પદો પર ભરતી માટે આવેદન આમંત્રિત કર્યા છે. આવેદન ફાર્મ અધિકારિક વેબસાઈટ પર ઉપલબ્ધ છે. આ પદોને ભરવા માટે અંતિમ તારીખ 8 ઓગસ્ટ છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર નીચે આપેલ લિંક પર ક્લિક કરી આવેદન કરી શકે છે. તમને જણાવીએ કે આ ભરતી 3 વર્ષની સંવિદાના આધારે થશે. 
 
NRTI recruitment 2021: (NRTI) આ પદોનો વિવરણ 
ચીફ એડમિશન એંડ આઉટરિચ ઑફીસર- 1 પદ 
ડાયરેક્ટર એગ્જીક્યુટિવ એજુકેશન- 1 પદ 
ડાયરેક્ટર સ્કિલ ડેવલપમેંટ- 1પદ 
સીટીઓ-  1 પદ 
એચ આર -  1 પદ 
સ્ટૂડેંટ એક્ટિવિટીજ ઑફિસર-   1 પદ 
કન્યુનિકેશન ઑફિસર-  1 પદ 
ડિપ્ટી વાર્ડન-  1 પદ 
એડમિન અસિસ્ટેંટ-  1 પદ 
ફિજિકલ ઈંસ્ટ્રકટર/ યોગ ટ્રેનર-  1 પદ 
લેબ અસિસ્ટેંટ-  1 પદ 
લેબ ટેક્નીશિયન-  7 પદ 
આ પદો માટે ઉમેદવારોને ઑનલાઈન આવેદન કરવુ પડશે. આ પદો માટે કોઈ ઑફલાઈન એપ્લીકેશન સ્વીકાર નહી કરાશે.