Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

SBI Recruitment 2023- SBIમાં નોકરીની મોટી તક

Updated: ગુરુવાર, 13 એપ્રિલ 2023 (13:08 IST)
ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર SBIમાં ભરતી માટે આધિકારિક વેબસાઈટ sbi.co.in પર જઈને અરજી કરી શકે છે. SBI નોકરી માટે અરજી કરવાની અંતિમ અતરીખ 9 ફેબ્રુઆરી 2023 સુધી છે. આ નોકરીની પગાર લાખ રૂપિયા મહીના હશે. આ ભરતીના માધ્યમથી સંગઠનમાં 19 પદોને ભરાશે. 
 
ભારતીય સ્ટેટ બેંક (SBI) એ બિજનેસ કૉરેસ્પાંડેડ ફૈસિલિટેટર પદો માટે સેવાનિવૃત બેંક અધિકારીઓથી આવેદન આમંત્રણ કર્યા છે. યોગ્ય ઉમેદવાર SBI ની આધિકારિક વેબસાઈટ sbi.co.in પર જઈને આવેદન કરી શકે છે. નોંધણી પ્રક્રિયા આજથી એટલે કે 10 માર્ચથી શરૂ થઈ છે અને 31 માર્ચ, 2023ના રોજ સમાપ્ત થશે. આ ભરતી (SBI ભારતી 2023) પ્રક્રિયા હેઠળ, SBIમાં કુલ 868 જગ્યાઓ ભરવામાં આવશે.
 
SBI માટે પાત્રતા માપદંડ શું છે 
SBI અને ઈબીના સેવાનિવૃત અધિકારીઓને 60 વર્ષની ઉમ્રમાં સામાન્ય રીતે બેંકની સેવાથી સેવાનિવૃત થવા જોઈએ. નિવૃત્તિ પહેલાં સ્વૈચ્છિક જે અધિકારીઓએ નિવૃત્ત/રાજીનામું આપ્યું છે/સસ્પેન્ડ કર્યું છે અથવા બેંક છોડી દીધી છે તેઓ નિમણૂક માટે લાયક નથી.
 
 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ- પત્નીની વિનંતી

51 વર્ષની વયમાં ફેમસ અભિનેતાએ ફરીથી કર્યા લગ્ન

તમન્ના ભાટિયાના છઠી મૈયા ગીતની યુટ્યુબ પર ધૂમ, 4 દિવસમાં હનુમાન અંશના આ વાયરલ ગીતને પછાડ્યુ

ગુજરાતી જોક્સ - કેટલી સેકન્ડ

ગુજરાતી જોક્સ - દર સોમવારે ઉપવાસ

આગળનો લેખ
Show comments