1. ગુજરાતી ન્યુઝ
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By

Career in Air hostess - એયર હોસ્ટેસમાં કરિયર બનાવવા માટે શું કરવું

દીકરીઓ માટે આ એક ખૂબ લોકપ્રિય કેરિયર ઑપ્શન છે. તમને વાત કરવુ ગમે છે. કમ્યુનિકેશન સ્કિલ્સ છે તો આ વ્યવસાય ફક્ત તમારા માટે છે. એર હોસ્ટેસની સામાન્ય રીતે, તમે વિવિધ સ્થળો અને દેશોની મુલાકાત લેશો. આ વ્યવસાયમાં સમર્પણ અને હિંમતની સાથે સખત મહેનત પણ જરૂરી છે. 
 
Air Hostess બનવા માટે શું કરવું 
દેશના ઘણા સંસ્થાન 12મા પાસ દીકરીઓને ડિપ્લોમા અને શાર્ટ ટર્મ કોર્સ અને ટ્રેનિંગ કરાવે છે. દાખલ થવાની ઉમ્ર 19 થી 25 વર્ષ છે. સ્માર્ટ અને આત્મવિશ્વાસી છોકરીઓ આ કોર્સ કર્યા પછી આસમાનમાં ઉડવા માટે તૈયાર થઈ જાય છે. કન્યુનિકેશન સ્કિલ્સ, ધૈર્ય અને સારુ સેંસ ઑફ હ્યુમર આ વ્યવસાયની જરૂરત છે. હિન્દી ઈગ્લિશ તો આવી જ જોઈએ. જો કોઈ વિદેશી ભાષાની જાણકારી છે તો અવસર વધુ પણ મળે છે. 
 
એજુકેશનલ ઈસ્ટીટ્યુટસ 
ભારતમાં ઘણા શૈક્ષિક સંસ્થાન/ ઈંસ્ટીટ્યુશંસ એયર હોસ્ટેસના વ્યવસાય માટે સ્ટૂડેટસ ડિપ્લોમા અને ડિગ્રી કોર્સ અને ટ્રેનિંગ કરાવે છે. 
 
Indira Gandhi Institute of Aeronautics, Jaipur, Ahmedabad, Chandigarh.
Rajiv Gandhi Memorial College of Aeronautics, Jaipur.
Universal Aviation Academy, Chennai.
Frank finn Institute of air hostess, Delhi, Mumbai.
Wings Air Hostess & Hospitality Training Vadodara, Gujarat.
PTC Aviation Academy, Chennai.
Institute For Personality, Etiquette, & Grooming, Chennai.
Air Hostess Academy (AHA), Bangalore.
 
નોકરી 
એયર હોસ્ટેસની ટ્રેનિંગ અને કોર્સ સફળતાપૂર્વક પૂરા કર્યા પછી કેંડિડેટ્સ જુદા જુદા દેશી અને વિદેશી એયર લાઈંસમાં જોબ મળે છે. પગારના રૂપમાં સમ્માનજનક પૈસા અને  ઘણી સુવિધાઓ પણ એયર હોસ્ટેસને મળે છે.