Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતી જોક્સ- થયું મજેદાર

Updated: સોમવાર, 20 જુલાઈ 2026 (18:11 IST)
પતિએ ફેસબુક પર મહિલા મિત્રની સેન્ડવીચની પોસ્ટ પર લખ્યું,
‘ખૂબ સરસ નાસ્તો!’… પત્નીએ કોમેન્ટ વાંચી અને પછી જે થયું તે મજેદાર છે 
 
વહેલી સવારે પતિ ફેસબુક ખોલીને બેઠો હતો.
એક મહિલા મિત્રે સેન્ડવીચનો ફોટો
પોસ્ટ કરીને લખ્યું—“આવો, આપણે બધા નાસ્તો કરીએ.”
 
પતિએ તરત જ કોમેન્ટ કરી
—“ખૂબ સરસ નાસ્તો! મજા આવી ગઈ!”

ALSO READ: ગુજરાતી જોક્સ - લગ્ન પછી
પત્નીની નજર આ કોમેન્ટ પર પડી ગઈ. બસ,
પછી શું હતું… પતિને નાસ્તો તો ન મળ્યો!
 
ચાર કલાક પછી પત્નીએ પૂછ્યું—“શું તમારું ભોજન બનાવી દઉં કે ફેસબુક પર લંચ પણ કરી લેશો?”

ALSO READ: ગુજરાતી જોક્સ - દારૂડિયા કોને કહેવાય

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

રાત્રે સૂતા પહેલાં આ સરળ ઉપાય કરો, મહિલાઓને મળશે સુંદર અને ચમકતી ત્વચા!

Brinjal Bharata- ઢાબા સ્ટાઈલ રીંગણનો ઓળો

હાર્ટ એટેકથી એક મહિના પહેલા શરીર આપે છે આ પ્રકારના સંકેત, નિષ્ણાત પાસેથી જાણો જરૂરી ચેતાવણી

ગરમી અને પરસેવાને કારણે થાઈ રૈસેસ થી કેવી રીતે બચશો ? જાણી લો કયા ઉપાય કરવા

વાસી રોટલી શાક

આગળનો લેખ
Show comments