ગુજરાતી જોક્સ - પડોશનનુ નામ Published By: મોનિકા સાહૂ Updated: Fri, 17 Jul 2026 (17:43 IST) google-news હે ભગવાન જો પડોશનનુ નામ સોનુ હોય તો શું તેને ધનતેરસ પર ઘરે લાવી શકાય ભગવાન- જરૂર લાવી શકાય પણ બીજા દિવસે કાલી ચોદસ પર જે કંકળાટ થાય એ કાઢવાની જવાબદારી તારી ALSO READ: ગુજરાતી જોક્સ - પણ મરી જઈશ. ALSO READ: ગુજરાતી જોક્સ - ડૉક્ટર