Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો શું કહે છે આજે તમારી રાશિ Prediction 3/2/2018

શનિવાર, 3 ફેબ્રુઆરી 2018 (04:58 IST)
વેબદુનિયા ગુજરાતી 
મેષ : અગત્યના કાર્યમાં રુકાવટ આવે. ખર્ચ-ખરીદી જણાય. ભાગીદારથી મતભેદ જણાય.
વૃષભ : નાણાકીય પરેશાનીનો ઉકેલ મળે. લાભની તક સર્જાશે. મહત્વની મુલાકાત થાય.
મિથુન : મનની ચિંતા-અશાંતિ દૂર થાય. આવક કરતાં ખર્ચ વધી જતો લાગે. સંપત્તિના કામ થાય.
કર્ક : નોકરિયાતને ખટપટથી સાચવવું પડે. ધંધાકીય લાભ મળે. લગ્ન અંગે ચિંતા રહે.
સિંહ : કૌટુંબિક પ્રશ્નોથી ચિંતા રહે. અભ્યાસમાં મહેનત ફળે. ટૂંકી બીમારીથી સાચવવું પડે.
કન્યા : મનની ચિંતામાંથી રાહત મળે. શત્રુથી સાચવવું પડે. મહત્વની મુલાકાત ફળે.
તુલા : અંગત સમસ્યાઓમાંથી બહાર આવી શકશો. આપના પ્રયત્નો ફળદાયી જણાય. પ્રવાસ મજાનો રહે.
વૃશ્ચિક : સામાજિક કામકાજ અંગે સાનુકૂળ તક સર્જાય. નોકરી-ધંધા અંગે હજુ પ્રતિકૂળતા. સ્નેહીથી સંવાદિતા સર્જાય.Prediction 3/2/2018 
ધન : મનની મૂંઝવણ ધીમેધીમે દૂર થતી લાગે. તબિયત સાચવજો. નાણાભીડ જણાય. મિત્રો ઉપયોગી થાય.
મકર : આપના મનનો બોજ હળવો થતો લાગે. સંજોગ સુધરતા જણાય. ખર્ચનો પ્રસંગ. સ્નેહીથી મિલન-મુલાકાત.ટૈરો ભવિષ્‍યફળ3/2/2018 
કુંભ : વ્યાવસાયિક ગૂંચવણનો ઉકેલ મેળવી શકશો. કૌટુંબિક કાર્ય થઈ શકે. પ્રવાસથી ખર્ચ અને સમસ્યા રહે.
મીન : આત્મવિશ્વાસ મદદરૂપ થતો જણાય. આર્િથક મૂંઝવણ રહે. સ્નેહી-સ્વજનનો સહકાર મળે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

વરસાદથી ગરમીમાં રાહત મળી, પરંતુ ભેજ હવે સમસ્યા બનશે, IMD એ ગરમીના મોજાની ચેતવણી પણ આપી છે.

નોઈડામાં મહામાયા ફ્લાયઓવર પાસે એક સ્લીપર બસ ડિવાઈડર સાથે અથડાઈ અને પલટી ગઈ

અમદાવાદમાં દબાણ હટાવવાની કાર્યવાહી તેજ, ચાંદલોડિયા બ્રિજ પાસે AMCનું ડિમોલિશન; સ્થાનિકોનો વિરોધ

વિદ્યાર્થીઓના ઉગ્ર આંદોલને લીધો હિંસક વળાંક, પાટલિપુત્ર સ્ટેશન પર ભારે તોડફોડ; અનેક પોલીસકર્મીઓ ઘાયલ

લોકરક્ષક ભરતીની લેખિત પરીક્ષા આજે, 2.63 લાખથી વધુ ઉમેદવારો માટે અગ્નિપરીક્ષા; AI અને ફેશિયલ રેકોગ્નિશનથી થશે ચકાસણી

આગળનો લેખ
Show comments